Gujarat/
ડુંગળીના વધતા ભાવને જોતા સરકાર એલર્ટ, લોકોને સસ્તામાં ડુંગળી વેચવા સરકારનો પ્લાન, ડુંગળીના ભાવમાં રાહત આપવા માટે સંપૂર્ણ તૈયારી, સરકારે ભાવ વધવાને લઇ તૈયારીઓ કરી, મોબાઇલ વાન મારફતે ડુંગળી વેચાશે
