મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
સુરતના દંપત્તિએ મહેસાણામાં કરી કરોડોની ઠગાઈ
કેનેડામાં વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને ઠગાઈ
325 થી વધુ લોકો સાથે 6.50 કરોડની કરી ઠગાઈ
સુરત પાલનપુરના સંદીપ કાપડિયાએ કરી ઠગાઈ
અવની કાપડીયાએ બે વર્ષ દરમિયાન કરી ઠગાઈ
કેનેડિયન એમબસીના બોગસ લેટર પણ બનાવ્યા હતા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
