Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat/સુરત:માંગરોળના સિયાલજમાંથી જુગારધામ ઝડપાયું, બહારથી માણસો બોલાવી ચલાવાઈ રહ્યું હતું જુગારધામ, કોસંબા પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા, ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા, રોકડ રકમ મળી કુલ રૂ.4.56 લાખનો મુદ્દામાલ કબ્જે

Gujarat/ગાંધીનગર:CM નિવાસસ્થાને પાર્લામેન્ટરી બેઠક મળશે, પ્રમુખો,પંચાયતો,મેયરના નામો પર મહોર વાગશે, નિરીક્ષકોએ તૈયાર કરેલ રિપોર્ટને આધારે નક્કી કરાશે નામો, અનામતના નિયમો અને સ્થાનિક સમીકરણોને ધ્યાન પર લેવામાં આવશે, ભાજપે આ અંગે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી

Union of States under assault/‘ભારતના રાષ્ટ્રપતિ’ G20 ના આમંત્રણ પછી કેન્દ્રમાં કોંગ્રેસ સ્વાઇપ

Newer covid variants EG.5/નવા કોવિડ વેરિઅન્ટ્સ EG.5 વિશે જાણો આ બાબતો

Gujarat/પાટણના સાતલપુરમાં ઝઘડામાં યુવાનની હત્યા, એક જ પરિવારમાં ઝઘડો થતાં એક વ્યક્તિનું મોત,જૂની અદાવતના કારણે એક જ પરિવાર વચ્ચે ઝઘડો, ભરતસિંહ જાડેજા નામના 25 વર્ષના યુવાનનું મોત, મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો, સાંતલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Rajkot/રાજકોટ: સનાતન ધર્મના સાધુ સંતોની પ્રેસ કોન્ફરન્સ, ત્યાગી મનમોહનદાસજી સહિતના મહંતોની પ્રેસ કોન્ફરન્સ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ખોટી માહિતી પ્રશરાવે છે, BAPS ના સ્વામીના અપશબ્દોને લઈને સાધુઓની ટિપ્પણી, જે ચોપાઈ બોલવામાં આવી રહી છે તે યોગ્ય નથી, માતા જાનકીના શબ્દોનો પ્રયોગ અયોગ્ય રીતે કર્યો છે,સનાતન ધર્મ ઉપર અયોગ્ય ટિપ્પણી અસ્વીકાર્ય છે, શિવજી, લક્ષ્મણજી અને નાથ સંપ્રદાય અંગે ટિપ્પણી અસ્વીકાર્ય,આવી ટિપ્પણી કરનારા તત્વો સનાતની નથી અસુર છે આ લોકોને સનાતનમાંથી બહિષ્કૃત કરવા જોઈએ, આવા લોકોને સનાતન માંથી બહાર કાઢવામાંઆવશે

Surat/સુરત:માંગરોળના સિયાલજમાંથી જુગારધામ ઝડપાયું, બહારથી માણસો બોલાવી ચલાવાઈ રહ્યું હતું જુગારધામ, કોસંબા પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા, ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા, રોકડ રકમ મળી કુલ રૂ.4.56 લાખનો મુદ્દામાલ કબ્જે

Gandhinagar/ગાંધીનગર:CM નિવાસસ્થાને પાર્લામેન્ટરી બેઠક મળશે, પ્રમુખો,પંચાયતો,મેયરના નામો પર મહોર વાગશે, નિરીક્ષકોએ તૈયાર કરેલ રિપોર્ટને આધારે નક્કી કરાશે નામો, અનામતના નિયમો અને સ્થાનિક સમીકરણોને ધ્યાન પર લેવામાં આવશે, ભાજપે આ અંગે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી

Gujarat/ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ગુજરાત સહિત દેશ અને દુનિયામા ભજન માટે જાણીતા હતા, આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપયો, કચ્છ ખાતેના આશ્રમમાં કરાશે અંતિમવિધિ,આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપયો

Botad/સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિવાદિત ચિત્રનો અંત, ચિત્રો દૂર કરી નવા ચિત્રો લગાવવામાં આવ્યા, બે ચિત્રો નો વિવાદ હતો તે બને ચિત્ર હાલ દૂર કરવામાં આવ્યા, સૂર્ય ઉદય પહેલા વિવાદિત ચિત્રો દૂર કરવામાં આવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy