uttarakhand/ઉત્તરાખંડના કેદાર ઘાટીની ઘટના, સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસ્યો, ગુજરાતનો એક પ્રવાસી મંદાકિની નદીમાં પડ્યો, SDRFની ટીમે યુવકને નદીમાંથી બચાવ્યો
Surat/સુરત: માતેલા સાંઢ બનેલી ટ્રકે બાળકને કચડી માર્યો, ઓલપાડના ગોથાણ ગામની સીમની ઘટના, હજીરા-ઉમરા રોડ પર ટ્રકચાલકે બાળકને અડફેટે લીધો, 8 વર્ષીય બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું, ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Surat/સુરતના ડભોલી વિસ્તારની ઘટના, વર્ષો જુના ગાર્ડનમાં મેન્ટેનન્સના અભાવે તળાવમાં લિલ જામી, સ્થાનિકો બોટિંગ કરી શકે તે માટે તળાવ બનાવ્યું હતું, છેલ્લા બે વર્ષથી ગાર્ડન રીનોવેશનના નામે બંધ, ગાર્ડનમાં રહેલા તળાવમાં લિલની ચાદર પથરાઈ, તળાવનું પાણી ગંદુ થતા આસપાસમાં મચ્છરોનો ઉપદ્રવ, સુવિધામાટે બનાવાયેલું તળાવ દુવિધા રૂપ સાબિત થયું, તાત્કાલિક તળાવનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ
Gujarat/લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ આપ્યું રાજીનામુ, તમામ હોદ્દા પદેથી અર્જુન રાઠવાએ આપ્યું રાજીનામું
Gujarat/પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં, કોંગ્રેસ દ્વારા પી.જી.વી.સી.એલ કચેરી ખાતે ધરણાં, ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની માંગ
Dwarka/દ્વારકામાં જન્માષ્ટમી પહેલા પાલિકાનો સપાટો, પાલિકાના ફુડ વિભાગે રેસ્ટોરન્ટોમાં કર્યુ ચેંકીગ, વાસી ખોરાકનો મોટા પાયે નાસ કરવામાં આવ્યો, શ્રી નાથ ડાયનીંગ હોલમાંથી પણ વાસી ખોરાકનો નાશ, 30થી વધુ રેસ્ટોરન્ટમાં ચેંકીગ કરવામાં આવ્યુ
Gujarat/ગાંધીનગરમાં ટીચર્સ ડેની ઉજવણી, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અપાશે પારિતોષિક, મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી પણ રહેશે ઉપસ્થિત
Patan/પાટણ APMCની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ખેડૂત વિભાગના ડિરેક્ટરોની ચૂંટણી પૂર્વે સમર્થન જાહેર, ભાજપ પ્રેરિત પેનલને સમથૅન જાહેર કરાયું, ભાજપ પેનલના ઉમેદવારોને 108 વોટ મળતા વિજય થયો, ભાજપ પ્રેરિત પેનલના ડિરેક્ટરોનો વિજય, એપીએમસી હોલમાં કેસરિયો માહોલ છવાયો
Patan/પાટણના સાતલપુરમાં ઝઘડામાં યુવાનની હત્યા, એક જ પરિવારમાં ઝઘડો થતાં એક વ્યક્તિનું મોત, જૂની અદાવતના કારણે એક જ પરિવાર વચ્ચે ઝઘડો, ભરતસિંહ જાડેજા નામના 25 વર્ષના યુવાનનું મોત, મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો, સાંતલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Gujarat/રાજકોટ: સનાતન ધર્મના સાધુ સંતોની પ્રેસ કોન્ફરન્સ, ત્યાગી મનમોહનદાસજી સહિતના મહંતોની પ્રેસ કોન્ફરન્સ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ખોટી માહિતી પ્રશરાવે છે, BAPS ના સ્વામીના અપશબ્દોને લઈને સાધુઓની ટિપ્પણી,જે ચોપાઈ બોલવામાં આવી રહી છે તે યોગ્ય નથી, માતા જાનકીના શબ્દોનો પ્રયોગ અયોગ્ય રીતે કર્યો છે, સનાતન ધર્મ ઉપર અયોગ્ય ટિપ્પણી અસ્વીકાર્ય છે, શિવજી, લક્ષ્મણજી અને નાથ સંપ્રદાય અંગે ટિપ્પણી અસ્વીકાર્ય, આવી ટિપ્પણી કરનારા તત્વો સનાતની નથી અસુર છે, આ લોકોને સનાતનમાંથી બહિષ્કૃત કરવા જોઈએ,આવા લોકોને સનાતન માંથી બહાર કાઢવામાંઆવશે