Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જૂનાગઢ: સાળંગપુર ભીંતચિત્રોના વિવાદનો આવ્યો અંત, ઈન્દ્રભારતી બાપુએ આપ્યું નિવેદન, ઇન્દ્રભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને કરી અપીલ, કોઈ વિવાદ ઊભો ન કરવા કરી ટકોર, સનાતન ધર્મ અને સામાજિક આગેવાનોને કર્યા બાપુએ કર્યા વંદન

Gujarat/ડાઘુઓ બની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાડયા દરોડા મહિસાગરના લુણાવાડા નજીક SMCની ટીમના દરોડા રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દરોડા સંતરામપુર રોડ પર કરન બારીયાના મુવાડા ગામે કરી રેડ સ્ટેટ મોનિટરિંગ રેડ કરી 34 જુગારીઓને ઝડપી પાડ્યા લુણાવાડાના કુખ્યાત નાસર અરબ ના જુગારધામ પર રેડ ચાર બાઈક, 25 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

Gujarat/અરવલ્લી: માલપુર પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ વરસાદના અભાવે પાણી છે નહીં બીજી તરફ પાણીનો વેડફાટ તંત્રની નબળી કામગીરી આવી સામે બે દિવસથી ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વ્યય

Gujarat/બનાસકાંઠા: ડીસા ખાતે જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક, પૂર્વ સંસદ અને પ્રદેશ પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક, ધારાસભ્યો , કોંગ્રેસ પ્રમુખો રહ્યા હાજર, ચૂંટણી સંગઠનને મજબૂત બનવા યોજાયી બેઠક, લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની બેઠક

Surat/સુરેન્દ્રનગર:લીંબડીમાં સાધુ સંતોનું સંમેલન, શેરનાથ બાપુનું મોટું નિવેદન, સંતો શિવ પૂજા મૂકીને આજે હાજર થયા, આંદોલન કરવામાં આવશે

ભાવનગર/ભાવનગરના વલ્લભીપુરમાં જૂથ અથડામણ, નસિતપર ગામે જૂની અદાવતને લઇ જૂથ અથડામણ, એક જ સમાજના બે જૂથો સામ સામે આવી ગયા, ઘાતક હથિયારો સાથે બંને જૂથ વચ્ચે મારા મારી, જૂથ અથડામણમાં 4 લોકોને ઇજા પહોંચી

Botad/સારંગપૂર હનુમાનજી મંદિર વિવાદ, વિવાદના સમાધાનને લઇ શંકરાચાર્યનું નિવેદન, જગત ગુરુ શંકારાચાર્ય મહારાજનું નિવેદન આપ્યું, સંપૂર્ણ વિવાદનો અંત આવે એવું અમારી ઈચ્છા, આવા વિવાદ થી સનાતન ધર્મ ને નુકસાન

Junagadh/જૂનાગઢ: મધુરમ વિસ્તારમાં સિંહ પરિવારના ધામા રહેણાંક વિસ્તારમાં સિંહ જોવા મળ્યા સી બી એફ નામના ગ્રૂપના સિંહ હોવાનું અનુમાન સિંહ પરિવારે વાછરડાનો કર્યો શિકાર બે સિંહણ અને બે બાળ સિંહએ માણી સિકારની મિજબાની મોડી રાત્રે સિંહ પરિવારના જોવા મળ્યા આંટાફેરા કારની તદન નજીક આવી ચડ્યા સિંહો

Gujarat/કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે હતી મુર્તિ, હનુમાનજીની વિવાદીત મુર્તી હટાવી દેવાઇ, કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરમાં મુકાઇ હતી મુર્તિ, નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હનુમાનજીની હતી મુર્તિ, ભીત ચિત્રો હટાવાયા બાદ કુંડળ મંદિર દ્વારા મૂર્તિ હટાવી દેવાઇ

Botad/સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદિત ચિત્ર મામલો, ભીતચિત્રો હટાવતા હર્ષદ ગઢવીએ આપી પ્રતિક્રિયા, હર્ષદ ગઢવી દ્રારા ભીત ચિત્ર હતાવતા ખુશી વ્યક્ત કરી, હર્ષદ ગઢવીએ ભીત ચિત્ર પર લગાવ્યો હતો કાળો કલર, આ જીતને સંતો મહંતોની તેમજ હનુમાન ભક્તોની ગણાવી જીત, ગ્રંથોમાં જે એડિટિંગ કરવામાં આવેલ છે તેમાં સુધારો કરવો જોઈએ, સનાતન ધર્મની તાકાત બતાવવી જોઈએ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy