Gujarat/રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે આગાહી, ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ,નવસારીમાં વરસાદની આગાહી, તાપી,ડાંગ,દમણ અને દાદરાનગરહવેલીમાં આગાહી, સૌરાષ્ટ્રના પોરબંદર,ગીર સોમનાથમાં વરસાદ, અમરેલી,દિવ,રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે, જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતી વધશે, સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણમાં પણ આગાહી, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી, ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ નોંધાશે
saputara/ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ, સાપૂતારામાં ગાઢ ધુમ્મસ છવાયુ, આહ્લાદક વાતાવરણમાં પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા, ચોમાસુ પાક પકવતા ખેડૂતોની ચિંતા ઓછી થઈ, સાપતારામાં ઝીરો વિઝીબીલીટી, વાહન ચાલકોને હેડ લાઈટનો સહારો લેવો પડ્યો
Surat/સુરત:કડોદરા હોમગાર્ડ તોડકાંડ મામલો, બે હોમગાર્ડ જવાન સામે ગુનો નોંધાયો, કડોદરા પોલીસ મથકની હદમાં તોડ કર્યો હતો, જુગારીઓ પાસે 9,300 જેટલો તોડ કર્યો હતો, યુનિફોર્મના કપડામાં પહોંચી બાનમાં લઈ તોડ કર્યો હતો, રોફ જમાવી ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
Surat/સુરતની સિટી બસમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ, સીટી બસમાં ઓવરલોડિંગ માણસોને બેસાડવામાં આવે છે, લોકો જીવના જોખમે દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર, સીટી બસ વધારવાની માગણી પણ અવારનવાર ઉઠી છે, બસમાંથી કોઈ વ્યક્તિ પડી જાય તો જવાબદાર કોણ
Gujarat/વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમનું એલાન, (કેપ્ટન) રોહિત શર્મા, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજાનો સમાવેશ, જસપ્રીત બુમરાહ, મો. શમી, મો. શિરાજનો સમાવેશ, શાર્દુલ ઠાકુર, કેએલ રાહુલ, કુલદીપ યાદવનો સમાવેશ, શ્રેયસ ઐયર, શુભમન ગીલ, સુર્યકુમાર યાદવનો સમાવેશ, ઇશાન કિશનનો સમાવેશ, વર્લ્ડ કપ 2023 યોજાશે ભારતમાં
Anand/આણંદ:પેટલાદમાં દબાણ પર બુલડોઝર ફેરવાયું, ભવાનીપુરીમાં દબાણ ઉપર બુલડોઝર ફર્યું, ગેરકાયદેસર કબજો દૂર કરવા કાર્યવાહી કરાઈ, પંચવટી પાર્કમાં રામાભાઇ દ્વારા દબાણ કરાયું હતુ, પંચાયતની જમીનમાં દબાણો દૂર કરવામાં આવ્યા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ, પોલીસે દબાણ કરનાર દંપતીની કરી અટકાયત
Gujarat/આણંદ:બોરસદના પીપળીમાં મોડી રાત્રે કોમી છમકલું, સામાન્ય બાબતમાં બે કોમના યુવકો વચ્ચે બબાલ, ગામ વચ્ચે ગાળો નહિ બોલવા બાબતે થઈ હતી બબાલ, બન્ને કોમ ના ટોળા સામ સામે આવી ગયા, પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો, સીસીટીવી આધારે બન્ને કોમના 26 લોકો વિરુદ્ધ નોંધ્યો ગુનો, હાલ પીપળી ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Gujarat/ગાંધીનગર: ટેટ, ટાટ પાસ ઉમેદવારોએ કર્યા દેખાવો, પડતર માગણીઓને લઈને કર્યા દેખાવો, મોટી સંખ્યામાં ઉમેદવારો પહોચ્યા ગાંધીનગર, ટેટ ટાટા પાસ ઉમેદવારોએ કર્યું આંદોલન, કાયમી શિક્ષકોની ભરતી કરવાની કરી માંગ, જ્ઞાન સહાયક રદ્દ કરવાની કરી માગણી, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત, સવારે અક્ષરધામ રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો
Gujarat/રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે આગાહી, ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ,નવસારીમાં વરસાદની આગાહી, તાપી,ડાંગ,દમણ અને દાદરાનગરહવેલીમાં આગાહી, સૌરાષ્ટ્રના પોરબંદર,ગીર સોમનાથમાં વરસાદ, અમરેલી,દિવ,રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે, જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતી વધશે, સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણમાં પણ આગાહી, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી, ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ નોંધાશે
Gujarat/મહેસાણા: મેવડ ગામ નજીક મહિલાની લાશ મળી, રેલવે ગરનાળા નજીકથી મહિલાની મળી લાશ, અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, હત્યા કરીને લાશને ફેંકી દેવાઈ હોવાની આશંકા, મેવડથી પુનાસણ તરફ જતા માર્ગે મળી લાશ