Gujarat/
ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ગુજરાત સહિત દેશ અને દુનિયામા ભજન માટે જાણીતા હતા, આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપયો, કચ્છ ખાતેના આશ્રમમાં કરાશે અંતિમવિધિ,આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપયો
