Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Aditya L1 Mission/આદિત્ય L1  પૃથ્વી બાઉન્ડ દાવપેચનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક કર્યો :ISRO

સાબરકાંઠા/સાબરકાંઠા: સાબર ડેરી પાસે મોડી રાત્રે અકસ્માત, હિમતનગર અમદાવાદ હાઇવે રોડ પર અકસ્માત, બોલેરે કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત, કારમાંથી ઓઇલ લીકેજ થઇ રોડ પર ફરી વળ્યુ, ઓઇલ રોડ પર ઢોળતા વાહનચાલકોને મુશ્કેલી, કારના ચાલકને હાથમાં પહોચી સામાન્ય ઇજા

Lawrence Bisnoi/લોરેન્સ બિશ્નોઇએ ડ્રોનથી હથિયાર ડ્રગ્સ ઘૂસાડયા હતા, બનાસકાઠા સરહદથી લોરેન્સે હથિયાર રાજયમાં ઘૂસાડયા, એટીએસની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, જેલમાંથી ગેંગને ઓપરેટ કરવાની વિગતો પણ બહાર આવી, ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડ્યાની પણ કરી કબૂલાત

Ahmedabad/અમદાવાદ:11 વર્ષની પુત્રી પર પિતાનું દુષ્કર્મ, ગર્ભપાતની મંજૂરી માટે માતાની હાઇકોર્ટમાં અરજી, કોર્ટે નિષ્ણાત તબીબો પાસે તપાસ કરાવી રિપોર્ટ માંગ્યો, નર્મદા જીલ્લાની સગીરાને હાલ 27 સપ્તાહનો છે ગર્ભ, માતાએ ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટમાં કરી અરજી

Gujarat/ધો.10-12 પૂરક પરીક્ષા પાસને કૃષિ.યુનિ.માં પ્રવેશ, ચાલુ વર્ષે મેરીટના આધારે એડમીશન અપાશે, મેરીટના આધારે ડિપ્લોમાં તેમજ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ, કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત, મેરિટના આધારે કૃષિ.યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે

Ahmedabad/અમદાવાદ:મેમનગરની બે હોસ્પિટલોને ફટકારાયો દંડ, કિચન વેસ્ટ સહિત કચરો ઠાલવવા AMCએ ફટકાર્યો દંડ, મે ફ્લાવર અને સનફલાવર હોસ્પિટલને દંડ કરાયો, હેલ્થ વિભાગ દ્વારા 75-75 હજારનો દંડ ફટકારાયો, સહદેવ અને કેપિટલ કન્સ્ટ્રકશન સાઇટને પણ દંડ કરાયો, ઓશનીક ટીવીએસ શો રૂમને પણ દંડ ફટકારવામાં આવ્યો

Ahmedabad/અમદાવાદ: કેજરીવાલ સામે કોર્ટમાં બદનક્ષીનો કેસ મામલો, આપ નેતા સંજયસિંહ સામે પણ સામે છે બદનક્ષીનો કેસ, આજથી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, પ્રોસીડીગ્સને પડકારતી અરજી કેજરીવાલે કરી હતી, અરજીને લઇ આજથી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

Surat/સુરતના અડાજણ વિસ્તારની ઘટના, મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી, મેટ્રોની કામગીરી સમયે પાણીની પાઇપમાં ભંગાણ, ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા, પાણીના 20 ફૂટ ઊંચા ફુવારા જોઈ લોકોમાં પણ કુતુહલ, હજારો લિટર પાણ રસ્તામાં વહી ગયું

Gujarat/રાજ્ય સરકારે ધ્વનિ પ્રદૂષણ હોવાની કબુલાત કરી, રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર, હવે મંજૂરી વિના લાઉડસ્પીકર વગાડનાર સામે કાર્યવાહી, લોકોને અગવડ પડે તે રીતે ધ્વની પ્રદુષણ નહી કરાય, સરકારના નિયમો ધાર્મિક સંસ્થાઓને પણ લાગુ પડશે

Mehsana/મહેસાણામાં જુગાર રમવાનો નવો કીમિયો, ચાલુ ટ્રકમાં રમાડવામાં આવતો હતો પાનાનો જુગાર, કડીમાંથી ચાલુ ટ્રકમાંથી પોલીસે જુગારધામ પકડ્યું, ટ્રકમાં જૂગાર રમતા 7 લોકોને પોલીસે પકડી પાડયા, જુગાર રમાડનાર શખ્સ બનાસકાંઠાનો વતની

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy