Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/8 ફેબ્રુઆરીથી ફર્સ્ટ યરના ક્લાસ થઇ શકે છે શરૂ, કોલેજોમાં વધુ એક યર શરૂ કરવાની સરકારની યોજના, ચાર લાખ વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય , ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરશે ગાઇડલાઇન

India/બજેટ બાદ જનતાને મોંઘવારીનો બેવડો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, LPG ગેસ સિલિન્ડરમાં 25 રૂપિયા વધ્યા , પેટ્રોલ અને ડિઝલમાં 35 પૈસાનો વધારો , ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Gujarat/ભાવનગરના સાંખડા સર ગામે ચક્કાજામ, હાઈવે પર વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ, બસ ઉભી નહીં રાખતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ, અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ નહીં આવતા હોબાળો, બસ ઉભી ન રાખતા વિદ્યાર્થીઓ નથી પહોચી શકતા સમયસર

Gujarat/દાહોદના અભલોડમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા, બારીયા ફળીયામાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો , પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિકોમાં રોષ, નો રોડ નો વોટના લગાવ્યા બેનરો, કોઈપણ ઉમેદવારે પ્રચાર અર્થે આવવું નહીં નો ઉલ્લેખ

Gujarat/રાજકોટ મનપા ચૂંટણીને લઇ મહત્વના સમાચાર, શહેરના 72 ઉમેદવારોની ભાજપ કરશે જાહેરાત, આવતીકાલે તમામ 72 ઉમેદવાર સાગમટે ભરશે ફોર્મ, બહુમાળી ભવન ચોક ખાતે ભાજપ દ્વારા તૈયારીઓ , મંડપ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી, શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમાચારની પુષ્ટિ કરાઈ

Gujarat/વડોદરા ભાજપમાં ફરી ભડકો, ટિકિટ જાહેર થાય તે પહેલા બળવાના એઁધાણ, વોર્ડ નં 17માં શૈલેષ પાટીલને ટિકિટ મળવાની અટકળો, પાટીલનું નામ જાહેર થાય તે પહેલા જ કાર્યકરોમાં રોષ, વોર્ડ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર પહોંચ્યા રજૂઆત માટે, મંત્રી યોગેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા, વોર્ડની ટીમે રાજીનામાની ચિમકી આપી

India/અરવલ્લીના શામળાજી હાઈવે પર ચક્કાજામ, રોડ વચ્ચે ટ્રક ખોટકાતા સર્જાયો ટ્રાફિક જામ, 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી, ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન-પરેશાન

India/પ્રિયંકા ગાંધીના કાફલાને નડ્યો અકસ્માત, યુપીના રામપુર જતી વેળાએ થયો અકસ્માત, હાપુડ રોડ પર કાફલાની ગાડીઓ વચ્ચે ટક્કર , નવરીતસિંહના પરિવારને મળવા જઇ રહ્યા હતા પ્રિયંકા ગાંધી, ટ્રેક્ટર રેલી હિંસામાં નવરીતસિંહનું થયું હતું મોત

Gujarat/કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, સવારે 9:37વાગ્યે અનુભવાયો આંચકો, ખાવડામાં 3.3ની તીવ્રતાનો આંચકો, ખાવડાથી 20 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

India/ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીર અમેન્ડમેન્ટ બિલ રાજ્યસભામાં કરશે રજૂ, બિલ મુદ્દે કોઇ ચર્ચા નહીં થાય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy