India/મોદી સરકાર માટે સૌથી મોટા રાહતના સમાચાર, અમેરિકાએ કૃષિ બિલ પર ભારતનું કર્યું સમર્થન, નવા બિલથી માર્કેટ વધુ સમૃદ્ધ બનશે- અમેરિકાનો મત, શાંતિપૂર્ણ વિરોધ દરેક લોકશાહીનો આધારસ્તંભ, માત્ર વાટાઘાટોથી જ આવી શકે છે ઉકેલ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન, નવા બિલથી ભારતમાં ખાનગી કંપનીઓને થશે ફાયદો
Gujarat/રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો, જાહેર સ્થળોએ ટેસ્ટિંગ બુથ થયા બંધ , મનપાએ શહેરમાં 7 ટેસ્ટિંગ બુથ બંધ કર્યા , મનપા હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ કામગીરી રહેશે
Gujarat/સુરત દિયોરા ભંડારી કંપનીમાં IT કાર્યવાહી મામલો, IT કંપનીએ 86 કરોડના હીરા કર્યા હતા જપ્ત, 10 લાખ નંગ હીરા આઇટી પાસે બિનવારસી, 130 ટકા ટેક્ષના ડરે બિનવારસી થયા હીરા, 15 દિવસ વીતવા છતાં કોઈ હીરા લેવા આવ્યું નહીં, કંપનીમાં 850 કંપનીઓ હીરા સ્કેનિંગ માટે મોકલે છે, હીરા લેવા કોઈ ન આવતા અનેક તર્ક વિતર્ક, કંપની પીટ ટેક્સ ભરી હીરા લેવા તૈયાર
Gujarat/રાજ્યમાં ઠંડીથી લોકોને મળી આંશિક રાહત, રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ , લોકો બેવડી ઋતુનો કરી રહ્યા છે અનુભવ , અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ , આગામી દિવસોમાં ઠંડીનું ફરી જોર વધશે, શહેરના બાગ-બગીચાઓમાં લોકોની ભીડ , મોર્નિંગ વૉક,એક્સરસાઇઝ,જોગિંગ કરતા લોકો , ઇમ્યુનીટી બુસ્ટ કરવા વ્યાયામ સૌથી શ્રેષ્ઠ
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 283 કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,62,406 થયો, છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યું, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દી 255059, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 2956
કૃષિ આંદોલન/ટિકરી બોર્ડર પર આજે સરકાર અને ખેડૂતો વચ્ચે 13મા તબક્કાની વાતચીત, શું આવશે કોઈ નક્કર પરિણામ કે પછી..?