Gujarat/ઉંઝા એપીએમસીના ડાયરેક્ટર સસ્પેન્ડ, સંજય પટેલ છે ઉંઝા એપીએમસીના ડાયરેક્ટર, જીએસટી કરચોરી કરવાના કારણે થયા સસ્પેન્ડ, સંયુક્ત રજીસ્ટ્રાર ગાંધીનગર વાય.એમ.બલોચે કર્યા આદેશ
Gujarat/બોટાદ ન.પા.ની ચૂંટણીનો મામલો, રાજકીય પક્ષોને ટકોર કરતી પોસ્ટ વાયરલ, સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ વાયરલ , પ્રતિનિધિઓની કામગીરીના કરાયા લેખાજોખા, ભ્રષ્ટાચારી ભગાડો બોટાદ બચાવોની પોષ્ટ વાયરલ, ન.પા દ્વારા કોઈ વિકાસના કામો નહી કરાયાની પોસ્ટ વાયરલ
Gujarat/અમદાવાદનાં નારોલથી 40 કિલો ગાંજો ઝડપાયો, નારોલથી પાંચ આરોપીની પોલીસે કરી ધરપકડ, રૂ.9 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બાતમીને આધારે પોલીસે કરી ધરપકડ, પાંચેય આરોપી દાણીલીમડાનાં રહેવાસી
Gujarat/રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ, અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી શરૂ , 105 APMC પર ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ , 29 હજાર ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 31 જાન્યુ.સુધી તુવેર વેચાણ માટે થયું હતું રજિસ્ટ્રેશન, 6 હજાર પ્રતિ કવીંટલના ભાવે તુવેરની ખરીદી, 90 દિવસ ચાલશે ટેકાના ભાવે ખરીદી, ચણાની ટેકાના ભાવે ખરીદી માટે પ્રક્રિયા શરૂ, ચણાની ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ, APMC પરથી પણ ખેડૂતો કરાવી શકશે રજિસ્ટ્રેશન, 15 ફેબ્રુ. સુધી કરી શકાશે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Gujarat/મહુવા પાલિકાની શાળામાં વર્ગો શરૂ કરાયા, ધો.1 થી 8નાં વર્ગો શરૂ કરાયા, સરકારની ગાઇડલાઇનનાં ઉડયા ધજાગરા, સરકારની મંજૂરી વગર વર્ગો શરૂ કરી દેવાયા, બેજવાબદાર તત્વો સામે કયારે લેવાશે પગલા ? મંતવ્ય ન્યૂઝ વીડિયોની નથી કરતું પુષ્ટિ
Gujarat/બનાસકાંઠા ભાભરમાં 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ન.પા.ની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ, ભાભરના વોર્ડ નંબર 3 માં ભાજપમા ભંગાણ, 200 ભાજપના કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસમાં, મેલડી માતાના સોગંદ વિધિ સાથે કોંગ્રેસમાં જોડાયા
India/ભારતીય મૂળની ભવ્યા લાલને NASAમાં સ્થાન, ભવ્યા લાલને સોંપાઇ NASAની કમાન, ભારતીય મૂળની છે ભવ્યા લાલ, અમેરિકન સ્પેસ એજન્સીનાં બન્યાં પ્રમુખ, અગાઉ પણ નાસાને સલાહ આપતા હતા ભવ્યા લાલ, માસ્ટર ઓફ સાયન્સની ભવ્યાએ મેળવી છે ડિગ્રી, જ્યોર્જ વોશિંગ્ટન યુનિ.માંથી ડોકટરેટની મેળવી ડિગ્રી
Gujarat/રાજ્યમાં 9.0 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 11.0 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, નલિયામાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, બે દિવસ ઠંડીમાં આંશિક રાહતનાં સંકેત, 4 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો શરૂ થશે રાઉન્ડ
Gujarat/સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતાં વિરોધ, વોર્ડ નંબર 17માં ધીરુ લાઠીયાનું નામ જાહેર , ધીરૂ લાઠીયાનું નામ જાહેર થતાં વિરોધ, જનસંપર્ક કાર્યાલય બહાર લોકોએ કર્યો સૂત્રોચ્ચાર, ઉમેદવાર બદલવા કરી માંગ