Gujarat/
ઉંઝા એપીએમસીના ડાયરેક્ટર સસ્પેન્ડ, સંજય પટેલ છે ઉંઝા એપીએમસીના ડાયરેક્ટર, જીએસટી કરચોરી કરવાના કારણે થયા સસ્પેન્ડ, સંયુક્ત રજીસ્ટ્રાર ગાંધીનગર વાય.એમ.બલોચે કર્યા આદેશ
