Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mumbai/શેરબજારની શરૂઆતમાં શાનદાર તેજી, સેન્સેકસમાં શરૂઆતથી 800 પોઇન્ટનો ઉછાળો, બજેટ બાદ પણ તેજીનો દોર યથાવત, સેન્સેકસ 49467 પોઇન્ટ પર, નિફ્ટીમાં 250 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 14545 પોઇન્ટ પર

World/વિશ્વમાં કોરોનાનાં નવા 3.92 લાખ કેસ, USમાં કોરોનાનાં નવા 1.25 લાખ કેસ, USમાં કોરોનાથી 24 કલાકમાં 1900 લોકોનાં મૃત્યુ, UKમાં કોરોનાનાં નવા 18 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.59 કરોડ એક્ટિવ કેસ

India/દેશમાં કોરોનાનાં કેસોમાં ઘટાડાનો ટ્રેન્ડ, નવા 8579 કેસ સામે 13 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.60 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.07 કરોડ કેસ , કેરાલામાં 24 કલાકમાં સૌથી વધુ 3459 નવા કેસ

Gujarat/24 કલાકમાં 406 દર્દી રિકવર કરાયા, 24 કલાકમાં માત્ર 1 દર્દીનું કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 3,341 કોરોના એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.05 ટકા

India/દિલ્હી સહિત દેશભરમાં ચક્કાજામનો કાર્યક્રમ, આગામી 6 ફેબ્રુ.ખેડૂતો કરશે ચક્કાજામ, કિસાન મોરચા સંગઠન દ્વારા જાહેરાત, દેશભરમાં ચક્કાજામનો કાર્યક્રમ , બપોરે 12 થી 3 સુધી યોજાશે દેખાવો , કૃષિકાયદો રદ કરવાની ખેડૂતોની માંગ

Gujarat/રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, 7.8 ડિગ્રી સાથે અમરેલી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 11.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 12.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 9.5 ડિગ્રી તાપમાન, 4 ફેબ્રુ.થી શરૂ થઇ શકે ઠંડીનો નવો રાઉન્ડ

Food/આ રીતે મેક્રોની બનાવો તો સ્વાદ મળશે લાજવાબ, બાળકો પણ માંગશે વારંવાર

Gujarat/અમદાવાદમાં બિલ્ડર રમણ પટેલે કરી જામીન અરજી, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ગુનામાં કરી જામીન અરજી, ગ્રામ્ય કોર્ટમાં વધુ સુનવણી આવતીકાલે હાથ ધરાશે

Gujarat/પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળી બેઠક, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવનારને નહિ અપાય ટિકિટ, ઉમેદવારોની યાદી સંદર્ભે મળી બેઠક, ઉમેદવારોની પસંદગી મુદ્દ લેવાયા મહત્વના નિર્ણય, 3 ટર્મ પૂરી કરનારને ટિકિટ નહિ અપાય, કોઇપણ આગેવાનના સગાને ટિકિટ નહિ અપાય

Budget/ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહી, વિદેશી મોબાઈલ અને ચાર્જર મોંઘા થશે, સોનું અને ચાંદી સસ્તુ થશે, ચામડાના ઉત્પાદનો સસ્તા થશે, ઈલેક્ટ્રોનિક સામાન પણ થશે મોંઘા, કોપર પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી ઘટાડાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy