Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mumbai/કેન્દ્રીય બજેટને શેરબજારે વધાવ્યું, શેરબજારમાં સેન્સેક્સમાં ઉછાળો , સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઉછાળો , નિફ્ટીમાં 350 પોઇન્ટનો ઉછાળો

Budget/રોકાણકારોને વધુ છુટ અપાશે, માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ, સસ્તા ઘરની લોનની છુટનો સમયગાળો એક વર્ષ વધ્યો, એરક્રાફટ લિઝિંગ કંપનીને ટેક્સમાંથી મુક્તિ

Budget/નાના કરદાતાની સમસ્યા માટે બનશે કમિટી, GSTને વધુ સરળ બનાવવા પ્રયાસ, GST નકલી બિલ બનાવનારા સામે કડક કાર્યવાહી, કરદાતાઓની સંખ્યામાં વધારો કરાયો, GSTનું રેકોર્ડબ્રેક કલેકશન જોવા મળ્યું, ઘર ના ઘર પર વ્યાજ છૂટ 1 વર્ષ સુધી લંબાવાઇ, 3 વર્ષ જૂના ટેકસનાં કેસ ફરી ખોલવામાં નહીં આવે, અફોર્ડેબલ હાઉસિંગ પર વ્યાજછુટની મુદત વધી, ઇન્ફ્રા.સેકટરમાં ડાયરેકટ રોકાણનાં નિયમો સરળ , સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા રોકાણ પર મૂડીલાભની છૂટ

Budget/મોબાઇલ પાર્ટ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે, મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા, મોબાઇલ પાર્ટ પર આપેલી રાહત પાછી ખેંચાઇ, ઓકટો.2021માં નવી કસ્ટમ પોલીસી લાગૂ, ડિવિડન્ડ ટેકસ હટાવી દેવામાં આવ્યો, રોકાણ વધારવા કોર્પોરેટ ટેકસ ઘટાડયો, ઘર ખરીદવા લોન પર છુટ માર્ચ 2022 સુધી

Budget/6.4 કરોડ લોકોએ ટેક્સ ભર્યો, ટેક્સ વ્યવસ્થા પારદર્શક હોવી જોઇએ, વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાંથી છુટ, 75 વર્ષથી ઉપરનાં સિનિ.સિટીઝન માટે જાહેરાત, આવા લોકોને ઇન્કમટેકસ રિટર્ન ભરવાની જરૂર નહીં રહે , ભારતમાં કોર્પોરેટ ટેક્સ વિશ્વમાં સૌથી ઓછો, વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્ષ રિટર્નમાં છુટ, ડાયરેકટ ટેકસમાં મોટા સુધારા કરાયા

Budget/એગ્રિકલ્ચરલ ઇન્ફ્રા.ફંડ બનાવાશે, E-NAM માટે દેશમાં 1 હજાર નવા APMC બનાવાશે, APMCને એગ્રિ.ઇન્ફ્રા.ફંડનાં દાયરામાં લવાશે, 32 રાજ્યોમાં વન નેશન,વન રાશનકાર્ડ યોજના

Budget/દેશમાં 100 નવી સૈનિક શાળા ખોલાશે, દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રે કામ કરી શકશે, મહિલાઓને પુરતી સુરક્ષા અપાશે, મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ, દેશમાં 5 મોટા ફિશિંગ હબ બનશે

Budget/લેહમાં સેન્ટ્રલ યુનિ.બનાવશે મોદી સરકાર, હાયર એજ્યુ.કમિશનની ઝડપી રચના કરાશે, દેશમાં 758 નવી એકલવ્ય સ્કુલો ખોલાશે, દેશની તમામ મહિલા નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે, મહિલાઓને પુરતી સુરક્ષા આપવામાં આવશે

Budget/ડિજીટલ ચુકવણીમાં વધારો થયો, ડિજિટલ પેમેન્ટ માટે 15 હજાર કરોડ, સાગર મિશનર શરૂ કરવામાં આવશે, ડિસે.2021માં પહેલો માનવરહિત ઉપગ્રહ, સિમકાર્ડની જેમ રાશનકાર્ડની પોર્ટેબિલિટી થશે

Budget/પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કરાશે, વસતી ગણતરી માટે 3768 કરોડ ફાળવાશે, 2020માં થવાની હતી ડિજિટલ વસ્તી ગણતરી, ડિજિટલ પેમેન્ટ પર સરકાર આપશે ઇન્સેનટિવ, સરકાર 1500 કરોડનું ઇન્સેનટિવ આપશે, કોરોનાકાળને કારણે 2020માં વસ્તી ગણતરી મોકૂફ રહી, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર 50 હજાર કરોડનો ખર્ચ થશે, તમામ APMCને ઇન્ટરનેટથી જોડાશે, દેશની વસ્તી ગણતરી ડિજીટલ પ્રક્રિયાથી કરાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy