Budget/
પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કરાશે, વસતી ગણતરી માટે 3768 કરોડ ફાળવાશે, 2020માં થવાની હતી ડિજિટલ વસ્તી ગણતરી, ડિજિટલ પેમેન્ટ પર સરકાર આપશે ઇન્સેનટિવ, સરકાર 1500 કરોડનું ઇન્સેનટિવ આપશે, કોરોનાકાળને કારણે 2020માં વસ્તી ગણતરી મોકૂફ રહી, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર 50 હજાર કરોડનો ખર્ચ થશે, તમામ APMCને ઇન્ટરનેટથી જોડાશે, દેશની વસ્તી ગણતરી ડિજીટલ પ્રક્રિયાથી કરાશે
