Gujarat/ભાજપે રાજકોટ મનપા ચૂંટણી માટે યાદી જાહેર કરી, ભાજપે જારી કરી પ્રથમ યાદી, આવતીકાલે ભરશે તમામ ઉમેદવારો ફોર્મ , 18 વોર્ડ માટે જાહેર કરી યાદી, રાજકોટ ભાજપની યાદીમાં અનેક ધુરંધરોને ટિકિટ નહીં ઉદય કાનગડ,નીતિન ભારધ્વાજની બાદબાકી ભાજપના નવા નિર્ણયથી સિનિયરો કપાયા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી લિસ્ટમાંથી બાકાત અનેક આગેવાનોના પરિવારજનોને મળી ટિકિટ
Gujarat/જૂનાગઢ મનપામાં બે વોર્ડમાં પેટા ચૂંટણી યોજાશે, વોર્ડ નં. 6 અને 15 વોર્ડની યોજાશે પેટાચૂંટણી , વોર્ડ નંબર 15 ઉમેદવારનું નામ જાહેર કરાયું , ભાજપ ઉમેદવાર નાગજી ડાહ્યાભાઈ કટારાએ ભર્યું ફોર્મ , મેયર, શહેર પ્રમુખ સહિતનાઆગેવાનોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું
Gujarat/શંકરસિંહ વાઘેલાએ ભાજપ કાઉન્સિલરનો કર્યો સંપર્ક, ખાડિયાના કાઉન્સિલર મયુર દવેનું નિવેદન, શંકરસિંહ બાપુએ ગઈકાલે સાંજે મારો સંપર્ક કર્યો હતો, મારી જોડે બેસીને ચા પીવા માટે કર્યો હતો સંપર્ક, બાપુને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી ચૂંટણી બાદ આપણે મળીશું
Gujarat/જુનાગઢ સિંહ બાળ ફાસલામાં ફસાવાનો મુદ્દો, ફરાર આરોપી જુનાગઢ પાસેથી ઝડપાયો, આરોપીએ સિંહ બાળને પકડવા ફાસલા ગોઠવ્યા હતા, સિંહે હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ, ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાંથી થયો હતો ફરાર
Gujarat/જામનગરમાં ફાયરીંગ કેસનો મામલો, એસપી દીપેન ભદ્રનને પાઠવ્યા અભિનંદન , જિલ્લા પોલીસ વડાએ ટ્વીટ કરી આપ્યા અભિનંદન , અસરકારક અને ઝડપી કામગીરી બદલ અભિનંદન , શહેર પોલીસને ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદન, પોલીસ વડા આશિષ ભાટિયાએ પાઠવ્યા અભિનંદન
Gujarat/વિધાનસભા અધ્યક્ષના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડાં, રાજેન્દ્ર ત્રિવેદીનાં નામે નકલી FB એકાઉન્ટ બન્યું, કોઇ શખ્સે ડમી એકાઉન્ટ બનાવી નાણાં માંગ્યા, સુખચંદ ચૌધરી નામનાં ઇસમે નકલી એકાઉન્ટ બનાવ્યું, ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ગુગલ પે મારફતે નાણાંની માંગણી કરી, રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબનાં નામે નાણાંની કરી માંગ, રાજેન્દ્ર ત્રિવેદીનાં નામે મેસેજ કરી અપશબ્દો બોલ્યા વિધાનસભા અધ્યક્ષે રાજકીય શત્રુઓનું કાવતરું ગણાવ્યું
India/1 માર્ચે યોજાશે રાજ્યસભાની પેટાચૂંટણી, અહેમદ પટેલ- અભય ભારદ્વાજના નિધનને પગલે ચૂંટણી, ખાલી બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી , બંને બેઠકોની એકસાથે યોજાશે ચૂંટણી,1 માર્ચે સવારે 9 થી 4 સુધી મતદાન, 1 માર્ચે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે, 11 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે, 18 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
Gujarat/જામનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો , ભાજપના 3 જુના જોગીઓ કરી શકે છે પક્ષ પલ્ટો, ત્રણેય જુના જોગીઓ પહેરી શકે છે કોંગ્રેસનો ખેસ, ભાજપની યાદી જાહેર થયા બાદ થઈ શકે મોટો ફેરફાર
Gujarat/અમદાવાદ ATS દ્વારા મેફડ્રોન MD ડ્રગ્સ ઝડપાયું, 3.90 લાખની કિંમતનું 0.039 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, , મેફડ્રોન MD ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ, 01 ગ્રામ મેફડ્રોન ડ્રગ્સની કિંમત 10,000 રૂપિયા , વિસનગરના ભાડુ નજીક કારમાંથી ઝડપાયું ડ્રગ્સ, પાલનપુરથી મહેસાણા તરફ આવતી હતી કાર, ATSના PSIએ વિસનગર તાલુકા પોલીસ મથકે કરી ફરિયાદ, બંનેની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી