Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજકોટના બાલાજી મંદિરને લઇને વિવાદ પૌરાણિક શાળા સ્વામિનારાયણ મંદિરને સોંપી કરણસિંહજી હાઇસ્કૂલના સંચાલન માટે સોંપી હતી ગ્રાઉન્ડમાં મંદિરનું બાંધકામ કરી દેવાયું શરૂ બાલાજી મંદિરની પહેલા જગ્યા 20 ચો.મી. હતી કરણસિંહજી હાઇસ્કુલ પા 13 હજાર ચો.મી. જગ્યા જેમાં હવે બાંધકામ કરી દેવામાં આવ્યું શરૂ બાલાજી મંદિરને શાળાનું સંચાલન માટે સોંપી હતી 12 જેટલી શરતોને આધારે સોંપાવામાં આવી હતી પૂર્વ મંજૂરી વગર બાંધકામની શરત હોવા છતાં બાંધકામ હયાત જગ્યાને તોડવાની શરત છતાં બે રૂમ તોડી પાડ્યા

હાર્ટ એટેકથી

Heart Attack/ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, રાજકોટમાં 19 વર્ષના યુવકનું મોત

જુનાગઢ/જૂનાગઢની માંગરોળ જેલ ફરી વિવાદમાં સપડાઈ, કેદીઓને મોબાઇલ સહિતની તમામ સુવિધાઓનો વીડિયો વાયરલ

Breaking News/નવસારીઃ ગણદેવી પો.સ્ટે.ના કોન્સ્ટે. વિરૂદ્ધ ગુનો બે હોડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ નોંધાયો ગુનો જયપાલસિંહ ચૌહાણ, હરપાલસિંહ ઝાલા સામે ગુનો નવસારી ACB પો.સ્ટે.માં નોંધાયો ગુનો લાંચની માંગણીનો કોસ્ટેબલ સામે ગુનો નોંધાયો 2019માં મહિલા પાસે માંગી હતી 30 હજારની લાંચ દારૂના કેસમાં માંગી હતી રૂ. 30 હજારની લાંચ મહિલાએ નવસારી ACB ને કરી હતી ફરિયાદ

Breaking News/રાજકોટઃ શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર ડ્રોપઆઉટ રેસિયો ઘટવાની વાતો વચ્ચે ચોંકાવનારા આંકડા રાજકોટ જિલ્લામાં 19323 અનટ્રેક વિદ્યાર્થીઓ LC લઇ અન્ય શાળામાં એડમિશન નથી લેવાતું અધ વચ્ચે અભ્યાસ છોડવાના ચોકવનારા આંકડા ધો. 1 થી 8માં 9597 વિદ્યાર્થી ડ્રોપઆઉટ ધો. 9 થી 12 માં 9727 વિદ્યાર્થી ડ્રોપઆઉટ

Breaking News/સુરતઃ સચિન GIDCની ઘટના કલર કામ કરતા શ્રમિકનું ઘટના સ્થળે મોત ચોથા માળેથી નીચે પટકાતા યુવકનું મોત માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી

Breaking News/સુરતઃ પાણી વેચતી કંપની કરાઇ સીલ મોટા વરાછાની વાલકરામ કંપની સીલ લાઇસન્સ વિના ISI માર્કો લગાવી વેચાણ કરતા પાણીના પાઉચ બંધ થતા અનેક કંપની ખુલી ISI માર્કાનો દુરપયોગ કરી બોટલનું કરતા વેચાણ

Breaking News/અમરેલીઃધારીમાં આજે મેગા ડીમોલેશન DYSP હરેશ વોરાની આગેવાનીમાં મેગા ડીમોલેશન સરકારી વિભાગોની જમીનો પરના દબાણો દૂર અંદાજે 700 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા મેગા ડીમોલેશનમાં 2 DYSP, 3 PI હાજર 21 PSI, 400 હથિયારધારી પોલીસ જોડાયા 8 JCB, 10 ટ્રેકટર, 50 શ્રમિકો કામગીરી

આજનું રાશિફળ/22 એપ્રિલ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

OMG!/આ દેશમાં કોઇ માણસ નહીં પરંતુ ઘૂવડ અને ગરુડ કરે છે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા, આ છે કારણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy