Breaking News/ડીસા: ભીલડી ગામે આરોગ્યના દરોડા આરોગ્ય વિભાગની ટીમોએ ચકાસણી કરી ફરસાણ,નાસ્તા,ઠંડા પીણાની ચકાસણી કેરીના રસ અને પકોડીની લારીઓ પર તપાસ અખાદ્ય ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓને નોટીસ કેટલાક વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો
Breaking News/સાબરકાંઠા:ખેડૂત પર જંગલી જાનવરનો હુમલો વિજયનગરના કણાદર ગામમાં બની ધટના ખેતરમાં ગયેલા મજૂર પર જાનવરનો હુમલો જંગલી જાનવરે હુમલો કરતા હાથે ઈજાઓ સારવાર અર્થે અમદાવાદમાં સિવિલ ખસેડાયા રીંછે હુમલો કર્યાની આશંકાથી વનવિભાગની તપાસ
Breaking News/કચ્છ: જખૌ દરિયાકાંઠે ફરી ચરસ મળ્યું ચિભડીયા ટાપુ પરથી ચરસનું પેકેટ મળ્યું પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ મળ્યું પેકેટ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરાઈ
Atiq Ahmed Murder/અતીક અહેમદની હત્યા પર ઓવૈસીએ ફરી આપી પ્રતિક્રિયા, કહ્યું- જંજીરોમાં કેદ લોકોને મારી ગોળી
Breaking News/ડમીકાંડ મુદ્દે હજુ પણ યુવરાજસિંહની પૂછપરછ ચાલુ યુવરાજની પૂછપરછ હજુ પણ 7થી 8 કલાક ચાલે તેવી શક્યતા ડમીકાંડ સાથે જોડાયેલા 30 નામો યુવરાજ સિંહે આપ્યા પોતાના પર અન્ય કેસ કે ધરપકડ થાય તેવો યુવરાજસિંહને ભય ભાવનગર SOGમાં ચાલી રહી છે યુવરાજસિંહની પૂછપરછ યુવરાજસિંહને બપોરનું ભોજન SOGમાં જ અપાયું
Breaking News/અમરેલી: વડીયામાં વાદળછાયું વાતાવરણ શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલ્ટો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત ભારે પવનના કારણે માટીની ડમરીઓ ઉડી
Breaking News/નવસારીમાં રખડતા શ્વાનનો આતંક જલાલપોરના એરૂ નજીકની ઘટના યુવાન પર શ્વાનોનું ટોળું તૂટી પડ્યું અલ્પેશ સાંવરિયાનામના યુવાન પર હુમલો હાથ, પીઠ, અને મોઢા પર શ્વાને બચકા ભર્યા
Breaking News/23 એપ્રિલે રાજ્યની 8 મનપામાં ટેટ-2ની પરીક્ષા ધો. 5 થી 8ના શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા સમાજવિદ્યા, ગણિત, વિજ્ઞાન અને ભાષાનું કોમન પેપર 2,65,791 ઉમેદવાર આપશે ગુજરાતી માધ્યમની પરીક્ષા 6113 ઉમેદવાર આપશે અંગ્રેજી માધ્યમની પરીક્ષા 4162 ઉમેદવાર આપશે હિન્દી માધ્યમની પરીક્ષા કુલ 2 લાખ 76 હજાર ઉમેદવાર આપશે પરીક્ષા 8 મનપાના 926 મકાનોના 9230 વર્ગખડોમાં લેવાશે પરીક્ષા
Breaking News/ધોરાજીમાં કમોસમી વરસાદ વરસાદથી ધોરાજી યાર્ડમાં જણસ પલળી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસ પલળી ડુંગળી,ધાણા, ઘઉં, કપાસ સહિતનાં પાકો પલડ્યા