Breaking News/
ડમીકાંડ મુદ્દે હજુ પણ યુવરાજસિંહની પૂછપરછ ચાલુ યુવરાજની પૂછપરછ હજુ પણ 7થી 8 કલાક ચાલે તેવી શક્યતા ડમીકાંડ સાથે જોડાયેલા 30 નામો યુવરાજ સિંહે આપ્યા પોતાના પર અન્ય કેસ કે ધરપકડ થાય તેવો યુવરાજસિંહને ભય ભાવનગર SOGમાં ચાલી રહી છે યુવરાજસિંહની પૂછપરછ યુવરાજસિંહને બપોરનું ભોજન SOGમાં જ અપાયું
