Breaking News/
ડીસા: ભીલડી ગામે આરોગ્યના દરોડા આરોગ્ય વિભાગની ટીમોએ ચકાસણી કરી ફરસાણ,નાસ્તા,ઠંડા પીણાની ચકાસણી કેરીના રસ અને પકોડીની લારીઓ પર તપાસ અખાદ્ય ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓને નોટીસ કેટલાક વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો
