Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/પોરબંદર: હનુમાન ગુફા પોલીસ ચોકી નજીક બબાલ બેનર મારવાના મુદ્દે બે સમાજના લોકો સામસામે આવ્યા એક બેનર પર બીજું બેનર મારવાને મુદ્દે થઇ બબાલ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરિસ્થિતિ વણસે તે પહેલા જ પોલીસ કાફલો પહોંચ્યો

ચારધામ યાત્રા

ઉત્તરાખંડ/ચારધામ યાત્રા પર કોરોનાથી ફરી લાગશે ‘ગ્રહણ’? યાત્રાળુઓ માટે મોટું અપડેટ, આ કામ કરવું પડશે

Breaking News/ભર ઉનાળે કચ્છમાં ધોધમાર વરસાદ ગાંધીધામના પડાણામાં કરાનો વરસાદ ભારે પવનની સાથે કરાનો વરસાદ વરસ્યો આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

અશોક ગેહલોત

Covid-19/રાજસ્થાનમાં કોરોના કહેર, CM અશોક ગેહલોત અને પૂર્વ CM વસુંધરા રાજે થયા સંક્રમિત

Breaking News/બાયડના આંબાગામ રોડ પર પુરુષનો મૃતદેહ મળી આવ્યો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો મૃતદેહ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા ગામલોકો દ્વારા બાયડ પોલીસને જાણ કરવામાં આવી ઝાડ પર લટકતો મૃતદેહ મળતા ચકચાર મચી

Breaking News/રાજસ્થાનના CM અશોક ગેહલોત કોરોના સંક્રમિત અશોક ગેહલોતે ટ્વીટ કરી આપી જાણકારી સંપર્કમાં આવેલ લોકોને રિપોર્ટ કરાવવા કરી અપીલ ગતરોજ ગુજરાતની મુલાકાતે હતા ગેહલોત રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે જ હતા ગેહલોત વસુંધરા રાજે પણ થયા કોરોના સંક્રમિત

Breaking News/ગોંડલ શહેરના વાતાવરણમાં ફરી પલ્ટો શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ સતત પડી રહેલ વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન ઘઉં, ચણા, ધાણા, લસણ, ડુંગળી, મરચા સહિતના પાકોને નુકસાન કમૌસમી વરસાદને લઈને ખુલ્લામાં પડેલ જણસીઓ પલળી ગોંડલના યાર્ડમાં વેચાણ માટે આવેલ જણસો પલળી ખુલ્લામાં પડેલ ઘઉં,ધાણા,ડુંગળી સહિતની જણસીઓ પલળી

Breaking News/શક્તિપીઠ બહુચરાજીમાં આજથી ચૈત્રી ઉત્સવનો શુભારંભ મહેસાણા જિલ્લા કલેકટરના હસ્તે ચૈત્રી ઉત્સવનો શુભારંભ સ્થાનિક ધારાસભ્ય તેમજ સ્થાનિક વહીવટી તંત્ર ઉપસ્થિત વૈદિક મંત્રોચ્ચાર સાથે ચૈત્રી મેળો લોકો માટે ખુલ્લો મુકાયો 3 દિવસમાં અંદાજે 15 લાખથી વધુ માઇ ભક્તો કરશે માંના દર્શન સ્થાનિક તંત્ર દ્વારા માઇ ભક્તો માટે તમામ સુવિધાઓ ઉભી કરાઈ

Breaking News/રાજકોટના ઉપલેટામાં યુવતીએ ગળાફાંસો ખાધો મયુરનગર સોસાયટીમાં યુવતીનો આપઘાત યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું દિવ્યા કરંગીયા નામની 22 વર્ષીય યુવતીનો આપઘાત અગમ્ય કારણોસર ગળાફાંસો ખાતા પરિવારમાં માતમ યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી

કામદારો

ભરૂચ/નામદારોનું કામ કરવા જતાં કામદારોના મોત, ત્રણ સફાઈ કર્મચારીઓ ગૂંગળાઈ મર્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy