Breaking News/
બાયડના આંબાગામ રોડ પર પુરુષનો મૃતદેહ મળી આવ્યો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો મૃતદેહ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા ગામલોકો દ્વારા બાયડ પોલીસને જાણ કરવામાં આવી ઝાડ પર લટકતો મૃતદેહ મળતા ચકચાર મચી
