Breaking News/રાજકોટ વાસીઓ માટે મોટા સમાચાર જૂન માસ બાદ વંદેભારત ટ્રેન મળશે ડબલ ટ્રેકનું કામ થઇ ગયું છે પૂર્ણ ઇલેક્ટ્રિક લાઇનનું કામ પૂર્ણ થયા બાદ મળશે ટ્રેન યુદ્ધના ધોરણે હાલ રેલવે દ્વારા ટ્રેકનું કામ ચાલુ
Breaking News/અમદાવાદ: કોર્પોરેશન અને સ્થાનિકોમાં બબાલ ઇસનપુરમાં દબાણ ટીમ સાથે લોકોની બબાલ નોટિસ વગર મકાનો તોડવા આવ્યાનો આક્ષેપ સ્થાનિકોએ કોર્પોરેશન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
Breaking News/સુરત:50 લાખના હીરાની ચોરી કાપોદ્રા વિસ્તારની સનસનાટીભરી ઘટના બરોડા પ્રિસ્ટેજના ખાતામાંથી હીરાની ચોરી કારખાનામાંથી 50 લાખના હીરાની ચોરી બે દિવસ પહેલા યુવકે રેકી પણ કરી હતી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો CCTVમાં એક યુવક ભાગતા દેખાયો
Breaking News/બનાસકાંઠા:સુઇગામ હોસ્પિ.ની ઘોરબેદરકારી સુઇગામ રેફરલ હોસ્પિ.ની ઘોરબેદરકારી દર્દીને એક્સપાયરી ડેટનો બાટલો ચડાવાયો જવાબદાર ડોકટરનો દર્દીઓને ઉડાઉ જવાબ એક્સપાયરી ડેટની દવાથી કોઈ આડ અસર નહી સરકારી રેફરલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા
Breaking News/અમદાવાદઃ બ્રિજ પરથી બાળકનો ઝંપલાવાનો પ્રયાસ CTM બ્રિજ પરથી બાળકનો ઝંપલાવાનો કર્યો પ્રયાસ બાળક ઝંપલાવે તે લોકોએ બાળકને બચાવ્યો સ્થાનિકો અને પોલીસે બાળકને રોક્યો ધોરણ 7માં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરવા આવ્યો હતો