Breaking News/
સુરત:50 લાખના હીરાની ચોરી કાપોદ્રા વિસ્તારની સનસનાટીભરી ઘટના બરોડા પ્રિસ્ટેજના ખાતામાંથી હીરાની ચોરી કારખાનામાંથી 50 લાખના હીરાની ચોરી બે દિવસ પહેલા યુવકે રેકી પણ કરી હતી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો CCTVમાં એક યુવક ભાગતા દેખાયો
