Breaking News/ અમદાવાદ: કોર્પોરેશન અને સ્થાનિકોમાં બબાલ ઇસનપુરમાં દબાણ ટીમ સાથે લોકોની બબાલ નોટિસ વગર મકાનો તોડવા આવ્યાનો આક્ષેપ સ્થાનિકોએ કોર્પોરેશન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Breaking News