Breaking News/વડોદરા: વ્હાઈટ હાઉસની તોડવાની કામગીરી રોકાઇ ભુ માફિયા સંજયસિંહના પુત્રની દરમ્યાનગીરી કુમારસિંહ પરમારએ કામગીરી રોકવી હાઈકોર્ટે કામગીરી રોકવાનો ઓર્ડર આપ્યો હાઇકોર્ટના ઓર્ડરથી તંત્રએ કામગીરી રોકી દીધી કુમારસિંહે કહ્યું હાઈકોર્ટે બાંધકામ તોડવા પર સ્ટે આપ્યો
Breaking News/રાજકોટ: રુખડિયા ફાટકથી મળી આવી નવજાત બાળકી ફાટક નજીક ઝાડ નીચેથી મળી આવી બાળકી અંદાજે 6 થી 7 દિવસની બાળકી મળી આવી, બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ, બાળકીને કોણ મૂકી ગયું તેને લઇને તપાસ
Breaking News/રાજકોટમાં પાણીની સમસ્યા ફરી શરૂ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ વોર્ડ 11માં પાણીની સમસ્યાની અનેક ફરિયાદો મહિલાઓ પાણી મામલે આક્રોશ કર્યો પ્રગટ રાજકોટમાં પાણીની સમસ્યા ફરી શરૂ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ વોર્ડ 11માં પાણીની સમસ્યાની અનેક ફરિયાદો મહિલાઓ પાણી મામલે આક્રોશ કર્યો પ્રગટ
Breaking News/વિધાનસભામાં ધારાસભ્યોની ટ્રેનિંગ ગુજરાત વિધાનસભા દ્વારા કાર્યશિબિરનું આયોજન લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે ઉદઘાટન 2 દિવસ જન પ્રતિનિધીઓને અપાશે ટ્રેનિંગ
મોસ્કો/રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તેમની હત્યાનો ડર,એટલે તેઓ પ્લેનમાં નહીં પણ ટ્રેનમાં કરી રહ્યા છે મુસાફરી!