Breaking News/અરવલ્લીઃ સાઠંબામાં વિદેશી દારૂની રેલમ છેલ મોપેડ મારફતે વિદેશી દારૂનો ધીકતો ધંધો સાઠંબા પો.સ્ટે. આસપાસમાં જ બુટલેગરોના ધામાં સાંજ પડતાની સાથે જ ધામા નાખતા હોવાની માહિતી વિદેશી દારૂનું વેચાણ કરતો વિડીયો થયો વાયરલ મંતવ્ય ન્યૂઝ નથી કરી રહ્યું વિડીયોની પુષ્ટિ જિ.પોલીસ વડા કડક કાર્યવાહી કરાવે તેવી માંગ વિડીયો વાયરલ થતા પોલીસ સામે ઉઠ્યા સવાલો
Breaking News/CR પાટીલે નવા જિલ્લા પ્રમુખોની કરી જાહેરાત 4 જિલ્લાના નવા પ્રમુખોની કરી જાહેરાત બનાસકાંઠામાં કિર્તીસિંહ વાઘેલાની નિમણૂંક દેવભૂમિ દ્વારકામાં મયુર ગઢવીની નિમણૂંક અમરેલીમાં રાજેશ કાબરિયાની નિમણૂંક સુરેન્દ્રનગરમાં હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂંક
Breaking News/પાટણઃ સાંતલપુરમાં સોલાર પ્લાન્ટમાં આગ ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવા પ્રયત્નો શરૂ આગ લાગવાની કારણ અકબંધ ચારણકા ગામ ખાતે આવેલ સોલાર પાક કંપની
Breaking News/ગીર સોમનાથઃ વેરાવળમાં પ્રખ્યાત ડોક્ટરના આપઘાતનો મામલો ડૉકટરના આપઘાત મામલે રા.સભા સાંસદનું નિવેદન ટ્વીટર કરી સાંસદ પરિમલ નથવાણીએ આપી પ્રતિક્રિયા સમગ્ર મામલે ગહન તપાસ થાય તેવી માંગ કરી પરિમલ નથવાણીએ ગૃહમંત્રીને ખાસ તપાસ માટે કરી વિનંતી સુસાઇડ નોટ મામલે ગહન તપાસ કરવા કરી વિનંતી અત્યંત દુઃખદ હોવાની લાગણી વ્યક્ત કરતું ટ્વીટ કર્યુ
Breaking News/અરવલ્લીઃ મોટા સામેરા પાસેથી યુવકની લાશ મળી બાઇક સાથે યુવકની રોડની સાઇડ પરથી મળી લાશ યુવકની હત્યા કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ શામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
PM Modi/કર્ણાટક પ્રવાસ દરમિયાન અભિનેતા યશ અને ઋષભ શેટ્ટીને મળ્યા PM મોદી, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ વિશે કહી આ મોટી વાત
ગજબ/Valentine’s Day પર ‘મેરા બાબુ, પહલા પહલા પ્યાર અને એક તરફા પ્યાર’ કેકે લુંટી મહેફિલ,બેકરીનું મેનુ કાર્ડ વાયરલ