Breaking News/
અરવલ્લીઃ સાઠંબામાં વિદેશી દારૂની રેલમ છેલ મોપેડ મારફતે વિદેશી દારૂનો ધીકતો ધંધો સાઠંબા પો.સ્ટે. આસપાસમાં જ બુટલેગરોના ધામાં સાંજ પડતાની સાથે જ ધામા નાખતા હોવાની માહિતી વિદેશી દારૂનું વેચાણ કરતો વિડીયો થયો વાયરલ મંતવ્ય ન્યૂઝ નથી કરી રહ્યું વિડીયોની પુષ્ટિ જિ.પોલીસ વડા કડક કાર્યવાહી કરાવે તેવી માંગ વિડીયો વાયરલ થતા પોલીસ સામે ઉઠ્યા સવાલો
