Gujarat/
વડોદરામાં વેન્ટિલેટરની સુવિધામાં સતત વધારો SSGમાં બહારથી વધુ વેન્ટિલેટરનો જથ્થો મંગાવાયો નોયડાથી 100 વેન્ટિલેટરનો જથ્થો વડોદરા પહોંચ્યો SSG હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પહોંચ્યાં સમરસ હોસ્ટેલ ખાતે વધુ વેન્ટિલેટર બેડ ઉભા કરાશે
