Breaking News/અમદાવાદ: કૃષ્ણનગરમાં યુવકનો આપઘાત દુકાનમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ટૂંકાવ્યું જીવન પોલીસે પત્ની સામે દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો
Breaking News/જૂનિયર ક્લાર્ક પેપર લીકનો મામલો પેપર લીક કેસમાં અત્યારસુધી 17 આરોપી ઝડપાયા વધુ બે આરોપીઓને પકડવા પોલીસની કવાયત પૂછપુરછમાં થઈ શકે છે મોટા ખુલાસા
Breaking News/કલોલઃ નાના ઝગડામાં કિશોરની હત્યા કલોલના નારદીપુર ખાતેની ઘટના અન્ય કિશોરે છરી વડે હુમલો કરતા મોત સ્કુલેથી આવી રમતા બન્ને કિશોર સામસામે આવ્યા કલોલ પોલીસે 4 શકમંદ તરૂણોની કરી ધરપકડ તરૂણોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી
Breaking News/મહેસાણાઃ નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ ઉંઝાના મકતુપુરમાં ફેક્ટરી ઝડપાઈ હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી બનાવાતું જીરું કાળો પાવડર અને ગોળનું કોટીંગ ચડાવાતું હતું રૂ. 99490નો મુદ્દામાલ સેમ્પલ લેબમાં મોકલ્યા 500 કિલો ગોળની રસી સ્થળ પર નાશ કરાઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી