Breaking News/સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપરલીક મામલો ગાંધીગ્રામ પોલીસે પુરાવા એકત્ર કરવા કવાયત યુનિ.ના સંબંધિત સ્ટાફના નિવેદન નોંધવાનું શરૂ કોલેજના પેપર રિસીવર સામે નોધાયો ગુનો ભાજપના કોર્પો. ડૉ. નેહલ શુક્લની કોલેજ જીગર ભટ્ટ પેપર રિસીવર તરીકે હતા
Breaking News/રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ તોડતા બન્યો બનાવ રૈયા રોડ પર સિંગ્નલ તોડનાર પાસે માગ્યા કાગળ ASI અને ટ્રાફિક વોર્ડનને ગાળો ભાંડી કર્યો હુમલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે જીવણ ભગવાનજી સંભાડની કરી ધરપકડ આરોપી અને તેના ભાઇ સહિત 4 લોકોની ધરપકડ રાહુલ નામનો શખ્સ સિવિલ હોસ્પિ.માં સારવાર હેઠળ
Breaking News/મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટના કેસ 7 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી ટળી વધુ સુનાવણી 4 ફેબ્રુઆરીએ હાથ ધરાશે બન્ને પક્ષોની દલીલો બાદ કોર્ટ તારીખ નક્કી કરી
Breaking News/અમદાવાદઃ એલિસબ્રિજ વિસ્તારમાં આગની ઘટના તક્ષશિલા એર બિલ્ડિંગમાં આગની ઘટના બિલ્ડિંગના 12માં માળે લાગી આગ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે
Breaking News/ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સાડા 6 કરોડ ગુજરાતીઓને મળશે ઠંડીથી રાહત રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો ઘટશે તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે પવનની ગતિ ધીમી પડતા ઠંડી ઘટશેઃ હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે
Breaking News/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપર લીક કૌભાંડ મામલો એચ.એન. શુક્લ કોલેજના સંચાલક સામે આક્ષેપ ઇન્ચાર્જ કુલપતિએ આપી પ્રતિક્રિયા ડૉ. ગીરીશ ભીમાણીએ આપ્યું નિવેદન FSLના રિપોર્ટના આધારે નોંધાઈ છે ફરિયાદ ડૉ. નેહલ શુક્લના આક્ષેપને હું નથી ગણકારતો સૌરાષ્ટ્ર યુનિ.માં ભ્રષ્ટાચાર મુદ્દે કુલપતિનો વળતો જવાબ નેહલ શુક્લ ભ્રષ્ટાચાર મુદ્દે આપે સાબિતી: ગીરીશ ભીમાણી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિદ્યાધામ છે, રાજકીય અખાડો નથી