Breaking News/ફ્લાઈટમાં મોડું થતાં નારાજ યાત્રીએ કર્યુ ટ્વિટ સો.મીડિયા પર લખ્યું- ફ્લાઇટ હાઇજેક દુબઈથી જયપુર જઈ રહી હતી ફ્લાઇટ દિલ્હી પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ રાજસ્થાનનાં નાગોરનો રહેવાસી મોતીસિંહ રાઠોર
ગણતંત્ર દિવસ/”કર્તવ્ય પથ”, નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત ગુજરાતની ઝાંખીને સૌએ રોમાંચ-હર્ષોલ્લાસથી વધાવી
Breaking News/MS ધોની ક્રિકેટ બાદ મનોરંજનની પિચ પર પહેલી ફિલ્મનું મોશન પોસ્ટર થયું રિલિઝ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યાં છે એમ.એસ.ધોની ટ્વિટર પર પહેલી ફિલ્મની કરી ઘોષણા ધોની એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ધોની કરશે કામ પોતાનો ડેબ્યૂ તમિલ સિનેમાથી કરી ચૂકયા છે હવે તેમણે પહેલી ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યુ આ સાથે જ તેમણે ફિલ્મના નામની જાહેરાત કરી
Breaking News/અમેરિકામાં પોલીસ પર અશ્વેતની હત્યાનો આરોપ રૈશ ડ્રાઇવિંગ કરવા પર મારી લાત ટેજર ગનથી શોક કરતા મોત થયાની વાત ટોર્ચરનો વીડિયો જારી કરાશે અમેરિકાની ટેનેસી રાજ્યના મેમ્ફિસની ઘટના પાંચ પો.કર્મી પર અશ્વેત યુવકની હત્યાનો આક્ષેપ મૃતક યુવકનું નામ ટાયર નિકોલર હતું
Breaking News/અમદાવાદમાં દારૂના કટિંગ પર દરોડો માધવપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ ધોબીઘાટ પાછળ ચાલતુ હતુ દારૂનું કટિંગ 11 હજાર વિદેશી દારૂની બોટલો જપ્ત સ્થળ પરથી 26 લાખનો મુદ્દામાલ જપ્ત 10 આરોપીની ધરપકડ, 8 આરોપી વોન્ટેડ
Breaking News/અરવલ્લીમાં ઠંડીથી ખેડૂતનું મોત મોડાસાના ટીંટોઈમાં ખેડૂતનું મોત ૫૭ વર્ષના ખેડૂતનું મોત લવજી વિરસંગ પટેલનું કરુણ મોત રાત્રીએ પાણી વાળવા ગયા હતા ખેતરે વીજળી વખતે પાણી વાળવા ગયા હતા ઠંડીમાં ઠુઠવાઈ મૃત હાલતમાં મળી આવ્યા ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યા ઘઉંના પાકમાં પાણી આપતી વેળાએ મોત
Breaking News/અમદાવાદ:બોગસ ડોકટરો સામે તવાઇ લાંભામાં બોગસ તબીબો ઝડપાયા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા તબીબો 6 ડોક્ટરોના એકમો સીલ કરાયા
Breaking News/ધરતીપુત્રોને માથે માવઠાનો માર આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા હવામાન વિભાગ દ્વારા આગાહી આવતીકાલે બનાસકાંઠા-પાટણમાં માવઠાની સંભાવના સાબરકાંઠા,અરવલ્લી,અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે ખેડા,ગાંધીનગર સહિત ભાગોમાં માવઠું થઇ શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર કેટલાંક વિસ્તારોમાં પડી શકે કમોસમી વરસાદ કમોસમી વરસાદને પગલે રવિપાકને નુકસાનની ભીતિ
મધ્યપ્રદેશ/કુનો નેશનલ પાર્કમાં 6 મહિનામાં અઢી ગણી થઈ જશે ચિત્તાની સંખ્યા, જાણો આ સારા સમાચારનું કારણ?