Breaking News/અમદાવાદ: ઓઢવમાં મંદિર હટાવવા મુદ્દે ઘર્ષણ સ્થાનિક લોકો-કોર્પો.ના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ મ્યુ. પ્લોટ પર શિવજીનું મંદિર તોડતા થઇ બબાલ સુર્યમ અલીગન્સ સામે મ્યુનિસિપલના પ્લોટની ઘટના પોલીસની કાફલો ઘટના સ્થળે
Breaking News/જુનાગઢ: સતત ત્રીજા દિવસે ગિરનાર રોપવે બંધ ગિરનાર પર સતત ત્રીજા દિવસે ભારે પવન 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો પવનની ગતિમાં ફેરફાર આવ્યા બાદ રોપવે કરાશે શરૂ
pariksha pe charcha/PM મોદીએ કહ્યું- માતા પાસેથી શીખો ટાઈમ મેનેજમેન્ટ, ‘પરીક્ષા પે ચર્ચા’ મારી પણ પરીક્ષા છે
Video/CM યોગી સામે ખુરશી માટે મંત્રી અને પૂર્વ મંત્રી વચ્ચે ઝપાઝપી, ગણતંત્ર દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Breaking News/રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માત ધ્રોલના જાયવા નજીક અકસ્માતની ઘટના એક બાળકી સહિત ૩ લોકોના મોત ટ્રક પાછળ કાર ઘુસી જતા બની ઘટના પરિવાર રાજકોટ થી જામનગર પરત ફરી રહ્યો હતો લગ્નપ્રસંગમાંથી પરત ફર રહ્યો હતો કારમાં સવાર એક મહિલા, એક પુરુષનું સ્થળ પર જ મોત બાળકીને સારવાર માટે લઇ આવતા રસ્તામાં મોત
Breaking News/મોરબી:ઝુલતો પુલ તૂટવા મામલે ચાર્જશીટ ફાઇલ તપાસ અધિકારીએ ચાર્જશીટ ફાઇલ કર્યું કુલ 1200 પાનાનું ચાર્જશીટ ફાઇલ કર્યુ જયસુખ પટેલનું નામ ભાગેડુ તરીકે ઉમેરાયુ ચાર્જશીટમાં કુલ 10 આરોપીના નામ લખાયા
Breaking News/રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર અકસ્માત બાઈક સવારને નડ્યો અકસ્માત યુવકનુ ઘટના સ્થળે મોત રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેની ઘટના કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં થયું મોત મૃતક હર્ષ ઠકકર પરિવારનો એકનો એક દીકરો પરિવારમાં શોકનો માહોલ