Breaking News/દિલ્હીની તિહાડ જેલમાં આપ નેતાનો મસાજનો વીડિયો આપ નેતા સત્યેન્દ્ર જૈનનો મસાજનો વીડિયો વાયરલ દિલ્હીની તિહાડ જેલમાં મસાજ કરાવતો વીડિયો જેલમાં સત્યેન્દ્ર જૈને કરાવ્યો મસાજ આપ નેતાના મસાજનો વીડિયો વાયરલ
Breaking News/PM મોદીએ ઉડાન પુસ્તિકાનું કર્યુ લોકાર્પણ અરૂણાચલના ઇટાનગરમાં ડોનીપોલો એરપોર્ટનું ઉદ્ધાટન ઉદ્ધાટન સમારોહમાં વડાપ્રધાને આપી હાજરી અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં કાર્યક્રમ કિરણ રિજિજૂ સહિત અગ્રણીઓ રહ્યાં હાજર
Gujarat Assembly Election 2022/ગુજરાતની ચૂંટણીમાં મહત્વનું રહેશે યુવાનોનું વલણ.. આંકડામાં જાણો સૌથી વધુ અને સૌથી ઓછા યુવા મતદારો ધરાવતા 5 જિલ્લા
Gujarat Assembly Election 2022/આજથી PM મોદી 3 દિવસ ગુજરાત ચૂંટણી માટે કરશે પ્રચાર, જાણો કયા દિવસે અને ક્યાં તેમની રેલી, રવિવારે પણ કરશે આ મંદિરના દર્શન
Breaking News/ખંભાળીયા વિધાનસભા કોંગ્રેસમાં મોટું ભંગાણ કોંગ્રેસના પૂર્વ MLA મેરામણ ગોરીયા BJPમાં જોડાયા કોંગ્રેસના સરપંચો,આગેવાનો સંખ્યામાં ભાજપમાં જોડાયા 1000 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા ખંભાળીયામાં ભગવતી હોલ ખાતે ભાજપની જાહેર સભા
Breaking News/BJP રાવપુરા બેઠકના ઉમેદવારનો ડોરટુડોર પ્રચાર ફીની કાઉન્સિલર સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત બાલકૃષ્ણ શુક્લા વિજય વિશ્વાસ સાથે કરી રહ્યાં છે પ્રચાર
Breaking News/ગાંધીનગરમાં આજે પણ અકસ્માતની વધુ એક ઘટના શહેરના ઘ-3 સર્કલ પાસે અકસ્માત અમદાવાદથી આવતી કાર ડિવાઈડર ઉપર ચડી પથિકા આશ્રમ પાસે બન્યો બનાવ કાર પોલીસ કર્મચારી ચલાવતો હોવાની ચર્ચા અકસ્માતમાં સદનસીબે કોઈ જાન હાનિ નહીં
Gujarat Assembly Election 2022/ભાજપે અલ્પેશની બદલી અઘરી બેઠક.. હાર્દિકને પણ તેનો ફેવરિટ વિધાનસભા મત વિસ્તાર મળ્યો, પરંતુ બંને માટે સરળ નથી રસ્તો
Gujarat Assembly Election 2022/એક સમયે તે ભાજપનો ગઢ હતો, આજે કોંગ્રેસ પાસે, જાણો કેમ લોકો થઇ ગયા ‘સરકાર’થી નારાજ