Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજકોટઃ ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ રોડ રસ્તા બાબતે સ્થાનિકોએ લગાવ્યા પોસ્ટર પોસ્ટરમાં કામ નહીં તો મત નહીં નો ઉલ્લેખ વોર્ડ નં.5માં મતદાન બહિષ્કારના લાગ્યા પોસ્ટર કોંગ્રેસના નેતાઓએ મત માગંવા આવવું નહીંનો ઉલ્લેખ લલિત વસોયાના ગઢ ગણાતા ધોરાજીમાં લાગ્યા પોસ્ટર પોસ્ટર લાગતા રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર

Breaking News/સાબરકાંઠાઃ સાકરોડીયા પાસે ખેતરમાં ફરી વળ્યુ પાણી હાથમતી સબ માઇનોર કેનાલમાંથી પાણી ખેતરમાં પહોંચ્યું 15થી વધુ ખેડૂતોના 25 વીઘા ખેતરમાં ફરી વળ્યુ પાણી ઘઉં,બટાકા,એરંડા,ચણા સહિતનું કરેલુ હતુ વાવેતર ખેડૂતોએ સિંચાઈ વિભાગમાં કરી રજૂઆત ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી વળતર આપવા કરી માંગ

Breaking News/અમરેલીઃ ખંભાળા ગામે ભાજપની જાહેર સભા પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકી રહ્યા ઉપસ્થિત બાબરાના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કાર્યક્રમ જનક તળાવિયાના પ્રચાર માટે રહ્યા ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત ભાજપ ઉમેદવારને જીતાડવા લોકોને કરી અપીલ

Breaking News/ઉ.પ્રદેશના ઉપ મુખ્યમંત્રીની કેશોદમાં હાજરી કેશોદ વિધાનસભા બેઠક પર બ્રિજેશ પાઠકની સભા ભાજપ ઉમેદવાર દેવા માલમના સમર્થનમાં સભા માંગરોળ તા.ના ખરેડા ફાટક ખાતે જાહેર સભા યોજાઈ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર

Breaking News/ભાભર ખાતે શંકર ચૌધરીનો હુંકાર વાવમાં ભાજપને જીત અપાવવા મતદારોને કરી અપીલ જન આશીર્વાદ સભામાં વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ અનેક વિકાસના કાર્યો કર્યા જેનો હિસાબ મતદારો આપશે સ્વરૂપ સિંહ વિજેતા બનશે અને મારી મહેનતનું ફળ મળશે કોંગ્રેસ MLAની ભાષાનો જવાબ મતદારો આપશે

Breaking News/ડાંગ જિ.ની બેઠક પર ભાજપના સ્ટાર પ્રચારકનો દોર શરૂ કેન્દ્રીય મંત્રી ડૉ.ભારતી બેન પવારનો ડાંગમાં કાર્યક્રમ જિ.ના સામગહન ખાતે સભાને કર્યું સંબોધન ઉમેદવાર વિજય પટેલને વિજય બનાવવા આહ્વાન

વિદેશ મંત્રાલયમાં

કાર્યવાહી/દિલ્હી પોલીસે વિદેશ મંત્રાલયમાં તૈનાત ડ્રાઈવરની કરી ધરપકડ, પાકિસ્તાનને મોકલી રહ્યો હતો ગુપ્ત માહિતી

સ્વામી પ્રસાદ મૌર્ય

નિવેદન/પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ભગવાન રામનો સોદો કરે છે ભાજપ

Breaking News/ગાંધીનગરઃ મહિલાકર્મી બીજા માળેથી નીચે પડ્યા વિધાનસભા બિલ્ડીંગ માટે કામ કરતા હતા મહિલાકર્મી સફાઈ કામ દરમિયાન બની ઘટના હાલ મહિલાકર્મીને સિવિલ હોસ્પિ.ખસેડાયા મહિલા કર્મચારીની હાલત ગંભીર

Breaking News/અમરેલીઃ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું વિધાનસભાના કોંગ્રેસ પ્રમુખે ધારણ કર્યો કેસરિયો માલધારી સેલના તા.કોંગ્રેસ પ્રમુખ જોડાયા ભાજપમાં વિભાભાઈ માલધારી કાર્યકર્તાઓ સાથે જોડાયા ભાજપમાં કૌશિક વેકરીયાના હસ્તે ધારણ કર્યો કેસરિયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy