સુરત/રોડ પર મળ્યો યુવકનો મૃતદેહ સુરતના પુણા વિસ્તારની ઘટના આઈ માતા રોડ પર યુવકનો મૃતદેહ મળ્યો અજાણ્યા ઈસમો મૃતદેહ મૂકી ફરાર મૃતકના શરીર પર ઇજાના નિશાન મૃતકનું નામ માહિપાલ આહીર હોવાનું જાણવા મળ્યું ઘટનાને પગલે પોલીસ દોડી આવી પુણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
વડોદરા/ગોરવામાં મધરાતે જૂથ અથડામણ ડીવાઈડર પર ભગવા ઝંડાથી ઉંચે લીલો ઝંડો લગાવી ઉંચો ઝંડો લગાવી વીડિયો બનાવી કર્યો વાયરલ લીલો ઝંડો લગાવ્યા બાદ ફટાકડા પણ ફોડ્યા બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની વાત પથ્થરમારામાં બે શખ્સોને ઈજા થઈ પોલીસ ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડ્યો
ગાંધીનગર/LRD ભરતીનું પરિણામ જાહેર ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે યોજી પ્રેસ દસ્તાવેજ ચકાસણીનું પરિણામ કરાયું જાહેર 20,872 ઉમેદવારોને બોલાયા હતા ચકાસણી માટે દસ્તાવેજ ચકાસણીમાં 1,578 ઉમેદવારો ગેરહાજર 19,257 પૈકી 13 ઉમેદવારોને ગેરલાયક ઠેરવાયા આ કામચલાઉ પસંદગી છે: હસમુખ પટેલ SC-STના પ્રમાણપત્રોનું ચાલી રહ્યું છે વેરીફિકેશન LRDમાં વેઇટિંગની કોઈ જોગવાઈ નથી: હસમુખ પટેલ ઉમેદવારી પરત ખેંચવાની 11 ઓક્ટોમ્બર છેલ્લી તારીખ 15 ઓક્ટોમ્બર સુધી ફાઇનલ પરિણામ જાહેર થશે
રાજીનામું/વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભડકો દિવાળી પહેલાં જ કોંગ્રેસમાં હોળી વિસાવદરના ધારાસભ્ય પદે હર્ષદ રિબડીયાનું રાજીનામુ કોંગ્રેસના ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યુ રાજીનામુ હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાય તેવી સંભાવના
રૂપાલ/રાત્રે વરદાયિની માતાની નીકળી પલ્લી લાખો લિટર ઘીનો પલ્લી પર કરાયો અભિષેક વરદાયિની માતાની ભવ્ય પલ્લી નીકળી પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હૈયે હૈયુ દળાય તેવી ભીડ જોવા મળી
હિમાચલ/વડાપ્રધાન મોદી હિમાચલમાં મનાવશે દશેરા પર્વ હિમાચલ પ્રદેશ જશે વડાપ્રધાન મોદી કુલ્લુના દશેરા કાર્યક્રમમાં આપશે હાજરી એઇમ્સ હોસ્પિટલનું કરશે ઉદ્ધાટન વડાપ્રધાન મોદી હિમાચલમાં મનાવશે દશેરા પર્વ
ગુજરાત/આજે વિજયાદશમી પર્વની ઉજવણી રાજ્ય સહિત દેશભરમાં મનાવાશે પર્વ વિવિધ સ્થળે શસ્ત્રપૂજનના આજે કાર્યક્રમ ફાફડા-જલેબીની જયાફત જોવા મળશે આજે રાવણદહનનાં વિવિધ સ્થળે કાર્યક્રમ
રાજીનામું/વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર કોગ્રેસના કેટલાક MLA આપી શકે છે રાજીનામું આજે અથવા કાલે ભાજપમાં જોડાઈ શકે છે કયા ધારાસભ્ય રાજીનામું આપશે તે સસ્પેન્સ કૉંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો