Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જૂનાગઢમાં કોંગ્રેસની મળશે બેઠક હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ હલચલ તેજ કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠકનું આયોજન ભીખાભાઈ જોષી,બાબુભાઇ વાજા રહેશે હાજર જિલ્લા સંગઠનમાં પડી શકે રાજીનામા વિસાવદરમાં નવા કોંગ્રેસ નેતા માટે કરાશે કવાયત

Breaking News/અમદાવાદ: અસત્ય પર સત્યના વિજયનું પર્વ દશેરા અલગ-અલગ વિસ્તારોમાં રાવણ દહનના કાર્યક્રમ ઇસ્કોન મંદિર ખાતે પણ કરાશે રાવણ દહન તૈયારીઓને અપાયો આખરી ઓપ મોડીસાંજે રાવણ દહન કરવામાં આવશે

Breaking News/વિજાપુરના ખરોડ ગામમાં જૂથ અથડામણ મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ કેક કાપી ચિચિયારીઓ કરવા મુદ્દે અથડામણ ગામમાં વાહનો, દુકાનો સહિત જગ્યામાં તોડફોડ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હાલમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ ટોળાં એકઠા થવા લાગતા પોલીસ કાફલો તૈનાત

Breaking News/વડોદરામાં વિજયાદશમી પર પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંહની ઉપસ્થિતમાં કાર્યક્રમ શહેરમાં શાંતિ બનાવી રાખવા પોલીસ કમિશનરની અપીલ વડોદરામાં વિજયાદશમી પર પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન

Breaking News/નાગપુરમાં RSS દ્વારા વિજયાદશમી ઉત્સવ RSSના વડા મોહન ભાગવતે આપી હાજરી RSS દ્વારા વિજયોત્સવની ઉજવણી કરાઇ નાગપુરમાં શસ્ત્રપૂજા કરવામાં આવી RSSના વડા મોહન ભાગવતનું નિવેદન દુનિયામાં આજે ભારતની પ્રતિષ્ઠા વધી રશિયા જેવા દેશોએ ભારતની વાત સાંભળી મહીલા અને પુરુષ બંને સમાજમાં પૂરક

Breaking News/સુરત શસ્ત્રપૂજામાં હર્ષ સંઘવીએ આપી હાજરી સુરતમાં વિજયાદશમીએ શસ્ત્રપૂજન કાર્યક્રમ સુરત પોલીસ હેડકવાર્ટરમાં યોજાયો કાર્યક્રમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા શાસ્ત્રોકત વિધિ અનુસાર કરાઇ શસ્ત્રપૂજા

Breaking News/સુરતમાં પણ ફાફડા-જલેબી માટે લોકોની લાઇનો 5 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થવાનો અંદાજ સુરતીઓ 10 કરોડથી વધુના ફાફડા-જલેબી ઝાપટી જશે જલેબીનો ભાવ ગત વર્ષે 280 રૂપિયે કિલો હતો આ વર્ષે જલેબીનો ભાવ 320 રૂપિયા ઘીની જલેબીનો ભાવ 350થી 380થી 400થી 450 રૂપિયે ફાફડા 400 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે

Breaking News/અમદાવાદ: વિજય પર્વ દશેરાની દેશભરમાં ઉજવણી ફાફડા જલેબીની દુકાનો, સ્ટોલ પર લાંબી લાઈનો 8 થી 9 લાખ કિલો જલેબી ફાફડાનું વેચાણ ફાફડા જલેબીના ભાવમાં ગત વર્ષ કરતાં 15%નો વધારો ફાફડાનો એક કિલોનો ભાવ 960 જલેબીનો એક કિલોનો ભાવ 1080

Breaking News/સુરતમાં રોગચાળો વકર્યો 1 મહિનામાં ડેન્ગ્યુના બમણા 253 કેસ નોંધાયા સિવિલ, સ્મીમેર હોસ્પિટલોમાં ડેંન્ગ્યુના કેસ વધ્યા મચ્છરજન્ય રોગચાળામાં વધારો SMCની કામગીરી સામે સવાલો સપ્ટેમ્બરમાં સ્મીમેરમાં જ ડેંન્ગ્યુના 180 કેસ સિવિલમાં એક માસમાં ડેંન્ગ્યુના 73 કેસ મેલેરીયાના 35 કેસ નોંધાયા

શોપિયા/ચાર આતંકીઓ ઠાર જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ સુરક્ષાબળો-આતંકીઓ વચ્ચે ઘર્ષણ ભારતીય સેનાએ કરી જવાબી કાર્યવાહી જૈશ સંગઠનના ચાર આતંકી મરાયા ઠાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy