Breaking News/સુરતના ભટારમાં લિફટ તુટતા એકનું મોત,પાંચ ઘાયલ ઘટનામાં એક શ્રમિકનું કરૂણ મોત શાંતિવન મીલમાં લિફટ તુટતા બની ઘટના બીજા માળેથી લિફટ પટકાતા શ્રમિકો ઘાયલ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Breaking News/સુરત:દશેરાના દિવસે વાહનોની ખરીદીમાં પણ તેજી શહેરના અનેક શો રૂમ પર સવારથી વાહનોની ખરીદી દશેરા પર કાર, બાઈકની ખરીદી શુભ મનાય છે વાહનની ખરીદીને લઈ લોકોમાં ઉત્સાહ
Breaking News/અરવલ્લી: ભિલોડાના ઝીંઝોળી પાસે અકસ્માત જીવલેણ અકસ્માતમાં બે લોકોના મોત બાઇકચાલક અને રીક્ષાચાલકના મોત રીક્ષામાં સવાર અન્ય મુસાફરો પણ ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા ભિલોડા પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી
Breaking News/મોરબી: મિતાણા નજીક ગમખ્વાર અકસ્માત કાર ઝાડ સાથે અથડાતા બે ના મોત, બે ઘાયલ રાજકોટ થી મોરબી તરફ કાર જતી હતી મૃતક બંને યુવાનોનો મોરબીના રહેવાસી આજે વહેલી સવારે થયો અકસ્માત
Breaking News/PM મોદીએ વિજયાદશમીની પાઠવી શુભકામના ટ્વિટ દ્વારા વિજયાદશમીની પાઠવી શુભેચ્છા તમામ દેશવાસીઓને શુભકામના વ્યકત કરી વિજયાદશમીની સૌને પાઠવી શુભેચ્છા સૌના જીવનમાં સાહસ,સકારાત્મક ઉર્જાની કામના કરી
Breaking News/વિજયાદશમીએ CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા મુખ્યમંત્રીએ ટ્વિટ કરી દશેરાની પાઠવી શુભકામના વિજયાદશમીની હાર્દિક શુભકામના પાઠવી આ પર્વથી સૌના જીવનમાંથી નકારાત્મકતા દુર થાય સકારાત્મક શક્તિઓનું તેજ પ્રગટે તેવી કરી પ્રાર્થના
Breaking News/સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો: હર્ષ સંઘવી ખેડાના ઉંઢેલા ગામે પથ્થરમારાની ઘટના મુદ્દે નિવેદન ધાર્મિક તહેવારમાં કેટલાંક લોકો શાંતિ ડહોળવા કરે છે પ્રયાસ જયાંથી ડ્રગ્સ રેકેટ પકડાય ત્યાં બુલડોઝર ફેરવવું જરૂરી બેટદ્વારકા ડિમોલેશન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
Breaking News/વિધવાબહેનોને વિદ્યાસહાયક ભરતીમાં લાભ મળશે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય TET1- TET2 પાસ વિધવા બહેનોને મળશે લાભ વિધવાબહેનોને વિદ્યાસહાયક ભરતીમાં લાભ ભરતીમાં વધારાના પાંચ ટકાનો મળશે લાભ