Breaking News/જૂનાગઢ: જિલ્લા પ્રમુખ તરીકે ભરત અમીપરા નિમાયા ભેસાણ તાલુકા પ્રમુખ તરીકે નીતિન રાણપરિયા નિમાયા પ્રદેશમાંથી બન્ને નામો ઉપર આપી મંજૂરીની મહોર કાર્યકર્તાઓ ઉત્સાહભેર કરી વધામણી ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ કરી વધામણી
Breaking News/ગાંધીનગર આત્મ નિર્ભર સહાય યોજનાનો પ્રારંભ સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવશે પ્રારંભ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર
Breaking News/રાજકોટના રેસ કોર્સ મેદાનમાં રાવણ દહન કાર્યક્રમ રાજયના સૌથી મોટા રાવણનું કરાશે દહન હજારોની સંખ્યામાં લોકો રાવણ દહન જોવા આવશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન રાવણ દહન ની સાથે લેસર શો નું આયોજન રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરાશે
Breaking News/વડોદરા: સાવલીમાં ભાજપના બે નેતાનું શક્તિ પ્રદર્શન સાવલીમાં એક જ પક્ષના બે નેતાની જુદી જુદી રેલી ધારાસભ્ય કેતન ઇનામદારના ટેકેદારો સાથે રેલી બરોડા ડેરીના કુલદીપસિંહનું પણ શક્તિ પ્રદર્શન સંઘર્ષ ન થાય તે માટે બંધાઇ કાપડની આડશ રસ્તા વચ્ચે બંધાઇ કાપડની આડશ ચૂંટણી પહેલા બે નેતાઓ વચ્ચે રસાકસી સાવલીમાં ધારાસભ્ય vs ડેરી ડિરેક્ટર
Breaking News/વડોદરા: કોલેજીયન યુવકની કરપીણ હત્યાનો મામલો પોલીસે ગણતરી ના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસેથી જ મળ્યો હતો મૃતદેહ અલંકાર ટાવરનાં બેઝમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો દક્ષ પટેલનો હત્યારો ખુદ તેનો ખાસ મિત્ર જ નીકળ્યો બહેન સાથે પ્રેમ સબંધની આશંકાએ મિત્રની હત્યા હત્યારા પાર્થ કોઠારીની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હત્યા કરવા યુટ્યુબ તેમજ વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી ચાલ કીડનેપિંગ થીમ પર ફોટો પાડીએ કહી હત્યા કરી
Breaking News/હર્ષદ રિબડીયાના રાજીનામા અંગે કોંગ્રેસમાં ચિંતન ગાંધીનગર: વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન દશેરા પહેલા અમારો એક ઘોડો ઓછો થયો તેનું દુઃખ હર્ષદભાઈ ગયા તેનું દુઃખ છે હું મનોમંથન કરું છું કેમ ગયા, કોઈ અંગત કારણ હોઈ શકે ચૂંટણી આવે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે કોંગ્રેસના સારા લોકોને ભાજપ લઈ જાય છે કોંગ્રેસના 63 ધારાસભ્યો માટે હું દિલ્હી સુધી લડીશ ટીકીટ તમામને આપવામાં આવશે ઉંમરનો ક્રાઇટેરિયા હશે તો પાર્ટી વિચારશે-સુખરામ રાઠવા
દશેરા/સીતાહરણ પહેલા રાવણને અયોધ્યામાં આવ્યો હાર્ટ એટેક, મૃત્યુને અભિનય સમજીને પ્રેક્ષકો પાડતારહ્યા તાળીઓ, જુઓ