એલર્ટ/ઈરાનથી ચીન જતા વિમાનમાં બોમ્બ હોવાની અફવા અત્યારે બાંગ્લાદેશ એરસ્પેસમાં ફરી રહી છે ફલાઇટ દિલ્હીમાં નથી આપવામાં આવી લેન્ડિંગની મંજૂરી લાહોર એરપોર્ટ ATCએ દિલ્હી એરપોર્ટને કરી જાણ બોમ્બના અહવાલ બાદ એલર્ટ પર ભારતીય એજન્સી
અમદાવાદ/અમિત શાહે અમદાવાદમાં કાલે રાત્રે યોજી બેઠક અમદાવાદમાં રાત્રે મળી મહત્વની બેઠક CM અને ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક મુખ્ય સચિવ પણ બેઠકમાં રહ્યાં ઉપસ્થિત કમલમથી નીકળ્યા બાદ અમદાવાદમાં યોજી બેઠક
ગુજરાત પ્રવાસ/રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો ગુજરાત પ્રવાસ અમદાવાદ એરપોર્ટ પર કરાયું સ્વાગત રાજ્યપાલ,મુખ્યમંત્રી રહ્યાં ઉપસ્થિત રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા,મેયર હાજર મુ. સચિવ,પોલીસ વડા સહિત અગ્રણીઓ હાજર ગાંધીઆશ્રમની રાષ્ટ્રપતિ મૂર્મુએ લીધી મુલાકાત ગાંધીઆશ્રમમાં રાષ્ટ્રપતિેએ રેંટિયો કાંત્યો ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી ગાંધીનગરમાં હોસ્પિટલનું કરશે ખાતમુર્હૂત રાજપીપળામાં હોસ્પિટલનું કરશે ઈ-ખાતમુર્હૂત
ગાંધીનગર/કેબિનેટની નિમણૂક સમિતિએ કરી નવી નિમણુંકો જોઈન્ટ સેક્રેટરી સમકક્ષ સ્તરે અધિકારીઓની નિમણૂંક ફ્રેન્કલિન ખોબુંગની સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નિમણુંક IAS અજય કુમારની સંરક્ષણ વિભાગમાં નિમણુંક સંયુક્ત સચિવ તરીકે કરાઈ નિમણૂંક IAS અજય ભાદુ ડેપ્યુ. ચૂંટણી કમિશનર તરીકે નિમાયાં ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે અજય ભાદુ IAS રવિ કુમાર અરોરાની સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં નિમણૂંક AMC કમિશનર લોચન શહેરા બન્યા ISROના જોઈન્ટ સેક્રેટરી
ભાવનગર/ફરી એકવાર નકલી બિયારણનું ભૂત ધુણ્યું જગતના તાતની બેઠી માઠી દુર્દશા વલ્લભીપુર પંથકમાં કપાસનો પાક મુરજાયો નકલી બિયારણને પરિણામે હજારો ખેડૂતો મુશ્કેલીમાં ઊંચા ભાવ લઇ પધરાવાયું નકલી બિયારણ હજારો એકરમાં કપાસનો ઉભો પાક મુરજાયો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો અનેક ખેડૂતોએ વાવ્યું છે આ નકલી બિયારણ TECH-UP નામની કંપનીનું હતું નકલી બિયારણ સારો પાક ઉતારશે તેવી આપી હતી કંપનીએ બાંહેધરી ખેડૂતોને વિશ્વાસમાં લઇ પધરાવાયું હતું બિયારણ