સુરત/જહાંગીરપૂરા વિસ્તારમાં હુમલાની ઘટના રૂપિયાની લેતીદેતીમાં કરાયો જીવલેણ હુમલો ઉછીના લીધેલા રૂપિયાની માંગણી કરતા હુમલો કરાયો હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બેટ દ્વારકા/મેગા ડીમોલેશનનો બીજો દિવસ ચોક્કસ કોમ્યુનિટી દ્વારા કરવામાં આવ્યા છે દબાણ અડધો અડધ બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ અતિ સંવેદનશીલ વિસ્તારમાં “ઓપરેશન મેગા ડીમોલેશન” કુખ્યાત હાજી ગની પલાણીના મકાન પર ફરી વળ્યું બુલડોઝર 500 કરોડના ડ્રગ્સ કાંડમાં છે હાજી ગની પલાણીની સંડોવણી જખૌમાં પકડાયું હતું ડ્રગ્સ, જેમાં ગનીની સંડોવણી
વિવાદ/કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાત ફરી વિવાદમાં FCI દ્વારા રસ્તો બંધ કરી દેતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પ્રતાપ દુધાતે ખેડૂતો સાથે અધિકારીઓનો કર્યો ઘેરાવ ખેડૂતો સાથે પહોંચેલા દુધાતે FCI ના અધિકારીઓને ધમકાવ્યા અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપતા મામલો બિચક્યો આગામી 5 દિવસમાં રસ્તો ખોલી આપવા કરી રજૂઆત જો રસ્તો નહિ ખોલાય તો દુધાત જાતે બુલડોઝર ફેરેવશે
ગુજરાત/રાષ્ટ્રપતિ મુર્મુ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સોમવારે આવશે અમદાવાદ ગાંધીનગર સિવિલ હોસ્પિ.ની પણ લેશે મુલાકાત મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત સાબરમતી આશ્રમની મુલાકાત પણ લઈ શકે
મહેસાણા/કસલપૂર પાસે ONGC ગેસ લીકેજ બે દિવસથી થઈ રહ્યો છે ગેસ લીકેજ કસલપૂર ગ્રામજનોની હંગામી હિજરત 50 જેટલા પરિવારોની ગભરાઈને હિજરત નજીકના શહેર કે ગામમાં જતા રહ્યા 25 જેટલા લોકોને આંખમાં બળતરાની અસર