પેટાચૂંટણી/સાત ખાલી વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી આગામી 3 નવેમ્બરે યોજાશે પેટાચૂંટણી બિહાર,મહારાષ્ટ્ર,હરિયાણા,આદમપુર તેલંગાણા,ઓડિશા માટે યોજાશે પેટાચૂંટણી સાતમી ઓકટોબરે જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે મતની ગણતરી 6 નવેમ્બરે હાથ ધરાશે
સુરત/ભાજપ હોદ્દેદારનો અશ્લિલ વીડિયો વાયરલ બારડોલી તાલુકા પંચાયત સભ્યનો વીડિયો વાયરલ અજિત પટેલનો મહિલા સાથેનો વીડિયો વાયરલ હાલમાં સુમુલ ડેરીના ડિરેક્ટર પણ છે અજિત પટેલ મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું
યુપી/ફતેહપુરની સામે આવી ઘટના નવરાત્રિમાં રામલીલા દરમિયાન બનાવ હનુમાન બની ગાતા યુવકનું થયું મોત મંચ પરથી અચાનક પડી જતાં મોત નિપજયું સમગ્ર ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાયરલ મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિનથી કરતું
પોરબંદર/દરિયાઈ પટ્ટી પર ગેરકાયદે દબાણો દૂર કરાયા દરિયાઈ પટ્ટી પર ડીમોલેશન વહેલીસવારે હાથ ધરાયુ ગોસા,ઉદ્યોગનગર સહિતના વિસ્તારમાં ડીમોલેશન અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલેશન કરાયું જીલ્લામાં સુરક્ષાને લઈને ડીમોલેશન કરાયું
ખતરો ટાળ્યો/45 મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં ફરતું રહ્યું બોમ્બવાળું ઈરાની વિમાન’, સુખોઈ ફાઈટર જેટે ટળ્યું જોખમ
અમદાવાદ/ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સસ્પેન્ડ કિશનસિંહ સોલંકીને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ તાત્કાલિક અસરથી પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ પંજાબના CM સાથેનો ફોટો સો.મીડિયામાં કર્યો હતો શેયર અમદાવાદ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર રહી ચુકયા છે સોલંકી
જૂનાગઢ/અસામાજીક તત્વો બન્યા બેફામ જુના મનદુઃખમાં યુવકની બુલેટ સળગાવી ગીરનાર દરવાજા પાસેની ઘટના સમાધાન કરવા યુવકને બોલાવ્યો હતો સમાધાનના બહાને બોલાવી બાઈક સળગાવ્યુ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો
Kheda/કપડવંજમાં બંધનું એલાન કપડવંજમાં લવ જેહાદના કેસમાં વધારો કપડવંજમાં લવ જેહાદની 4 ઘટના 4 મહિનામાં લવ જેહાદના 4 કિસ્સા કપડવંજમાં શાંતિ ડોહરાય તેવી શક્યતા લવ જેહાદને લઈ હિન્દુ સંગઠનોમાં રોષ હિન્દુ સંગઠન અને વેપારીઓએ લીધો નિર્ણય કપડવંજ બંધને મળ્યો પ્રતિસાદ