સાણંદ/કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા સાણંદ GIDC ESIC હોસ્પિટલનું કર્યું ખાતમુહર્ત 350 બેડની ESIC હોસ્પિટલ બનશે કામદારો અને તેમના પરિવાર મળશે લાભ હોસ્પિટલને 500 બેડ સુધી અપગ્રેડ કરી શકાશે
ગાંધીનગર/બિજ નિગમની કચેરી બહાર ફાયરીંગ એક રાઉન્ડ ફાયરીંગ થયુ હોવાની માહિતી એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત ઈંદ્રોડાના એક વ્યક્તિનુ થયુ ફાયરીંગમા મોત
ગાંધીનગર/ચૂંટણી પંચની ટીમ હોટેલ લીલા ખાતે પહોંચી ચીફ ઇલેક્શન કમિશ્નર રાજીવ કુમાર પહોંચ્યા હોટલ લીલા ઇલેક્શન કમિશનર અનુપચંદ્ર પાંડે પણ હાજર ટીમ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા જોડે કરશે બેઠક ચૂંટણી સંદર્ભે બેઠકમા થશે પ્રેઝન્ટેશન
બોલિવૂડ/મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને રાહત બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝને મળ્યા જામીન જેકલિનને વચગાળાનાં જામીન મળ્યા
અમદાવાદ/CM ભૂપેન્દ્ર પટેલનો સાયન્સ સિટીમાં કાર્યક્રમ રોજગાર નિમણૂંક પત્ર વિતરણ કાર્યક્રમમાં જોડાશે યુવાનોને અપાશે રોજગાર નિમણૂંક પત્રો સાયન્સ સીટી ખાતે કાર્યક્રમનું આયોજન
Birthday/પૂર્વ પીએમ મનમોહન સિંહના 90માં જન્મદિવસ પર પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ પાઠવી શુભેચ્છા
મહેસાણા/બહુચરાજીમાં નવરાત્રીનું વિશેષ મહત્વ માં બહુચરના સાનિધ્યમાં નવરાત્રી ઘટસ્થાપન વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ શરૂ વિધિવિધાન મુજબ શરૂ કરાઇ ઘટસ્થાપન વિધિ માઇ ભક્તો બહુચરાજી દર્શન માટે પહોંચ્યા નવ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
મહેસાણા/વિપુલ ચૌધરીને ફરી એકવાર ઝટકો પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં પેનલની હાર વિપુલ ચૌધરીની પેનલની થઇ કારમી હાર 575 મતદારોમાંથી 552નું થયું હતું મતદાન અશોક ચૌધરી અને વિપુલ ચૌધરીની પેનલ હતી સામસામે વિપુલ ચૌધરીની પેનલના સુપડા સાફ અશોક ચૌધરીની પેનલનો થયો વિજય અશોક ચૌધરીના ઉમેદવારો ભારે બહુમતીથી ચૂંટાયા
રાજકોટ/વિધર્મીએ તરુણીને ગર્ભવતી બનાવી પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સદામ કુરેશીનામના શખ્સ સામે નોંધાઇ ફરિયાદ તરુણીના પિતાએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ પોલીસ દ્વારા સદામની ધરપકડ કરવા તજવીજ
ગુજરાત/અમિત શાહના વિરોચનનગર ખાતે બે કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરશે લોકાર્પણ ઔડા નિર્મિત મિલન કેન્દ્રનું પણ કરશે લોકાર્પણ સૌથી પ્રાચીન મેલડી માતાજીના લેશે આશીર્વાદ પ્રથમ નોરતે જ અમિત શાહ ગુજરાતના છે પ્રવાસે