અમદાવાદ/મેટ્રો સીટી અમદાવાદમાં નવરાત્રીની ઉજવણી નગરદેવી ભદ્રકાળી મંદિરે સવારથી ઉમટયો ભક્તોનો પ્રવાહ વહેલી સવારથી માઇભકતોએ કરી પૂજાઅર્ચના સવારથી માઈભકતોએ મંદિરે કર્યા દર્શન
નવરાત્રી/રાજ્ય સરકાર તરફથી નવરાત્રી મહોત્સવ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાશે કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે આપશે હાજરી ખેલૈયાઓ નવરાત્રી મહોત્સવમાં મન મુકીને રમશે ગરબા કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે આયોજન
ગુજરાત/કેન્દ્રીય ચૂંટણીપંચ આજથી બે દિવસ ગુજરાતમાં બે દિવસ ગુજરાતમાં વિવિધ બેઠકમાં આપશે હાજરી કેન્દ્રીય ચૂંટણીપંચ વ્યવસ્થાની કરશે સમીક્ષા મુખ્ય ચૂંટણી કમિશ્નર-ચૂંટણી કમિશ્નર આવશે ગુજરાત રાજ્યના તમામ કલેકટર સાથે કરશે બેઠક વ્યવસ્થાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા
અરવલ્લી/વિપુલ ચૌધરીની અટકાયત મામલે વિરોધ આજે અર્બુદા સેના દ્વારા વિશાળ બાઈક રેલી ભિલોડાના ધોલવાણીમાં યોજાશે બાઇક રેલી ધોલવાણીથી મોહનપુર સુધી બાઈક રેલી મોહનપુર ખાતે જાહેર સભા યોજાશે અર્બુદા સેનાના કાર્યકરો, સમાજના લોકો રહેશે ઉપસ્થિત
જામકંડોરણા/પાટીલનાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર જામકંડોરણામાં સી.આર. પાટીલનું નિવેદન સહકારી ક્ષેત્રે કોંગ્રેસ સાથે ઈલુ ઈલુ થતું હતું: પાટીલ સહકારી ક્ષેત્રમાં ઈલુ ઈલુ બંધ કરાવ્યું: પાટીલ આગેવાનો ઈલુ ઈલુ કરીને જીતતા હતાઃ પાટીલ આપણે પાર્ટીનું મેન્ડેટ ફરજિયાત બનાવ્યું: પાટીલ
લોકાર્પણ/CM ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી ભાડજ બ્રિજ ઉદ્ધાટનમાં રહેશે ઉપસ્થિત આણંદ કમલમ કાર્યાલયનું કરશે ઉદ્ધાટન સાયન્સ સીટી રોજગાર નિમણુક પત્ર કાર્યક્રમમાં જોડાશે બાવળા ખેડૂત સંમેલનમાં આપશે હાજરી જોધપુરમાં વિકાસકાર્યોનું કરશે ખાતમુર્હુત-લોકાર્પણ જીએમડીસી ગ્રાઉન્ડ નવરાત્રી મહોત્સવમાં આપશે હાજરી
તહેવાર/આજે 6 રાજયોગમાં નોરતાંની શરૂઆત થશે વહેલી સવારે માતાજીનું ઘટ સ્થાપના કરવું ભક્તિ, સાધના માટેના પર્વની શુભ શરૂઆત આ વર્ષે અખંડ નવરાત્રિ છે, એક પણ નોરતું ઓછું નથી અખંડ નવરાત્રિ સંસાર માટે ખુબ સારી ગણાય છે આ વર્ષે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારથી જ નવરાત્રિ વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ
ધ્રાંગધ્રા/દેવચરાડી ગામે જૂથ અથડામણ અથડામણમાં એક વ્યકિતનું થયુ મોત,ચાર ઘાયલ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી થઇ અથડામણ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો નવરાત્રી પૂર્વે જ અથડામણમાં એક યુવકની હત્યા
ગુજરાત/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદ ખાતે કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રીજનુ કર્યું લોકાર્પણ સાણંદના વિરોચનનગરની લેશે મુલાકાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરશે લોકાર્પણ ઔડા નિર્મિત સમાજ વાડીનું શાહ કરશે લોકાર્પણ પૌરાણિક મંદિર મેલડી માતાજીના કરશે દર્શન સાણંદમાં ESIC સંચાલિત હોસ્પિ.નું કરશે ખાતમુહૂર્ત બાવળા ખાતે ખેડૂતોના સંમેલનમાં આપશે હાજરી જોધપુરમાં સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું કરશે લોકાર્પણ 2,140 EWS આવાસોનું કરશે ખાતમુહૂર્ત શકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું કરશે ખાતમુહૂર્ત
રાજસ્થાન/ઉકળતા ચરૂ જેવી સ્થિતિ રાજસ્થાનમાં પાયલોટ વિરૂદ્ધ કોંગ્રેસમાં બળવો ગેહલોત જૂથના 85થી વધુ ધારાસભ્યોનો વિરોધ ગેહલોત જૂથના ધારાસભ્યો રાજીનામું આપશે પાયલોટને રાજસ્થાનના સીએમ ન બનાવવા માગ ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં ગેહલોત અધ્યક્ષ બને તો CM પદે આપશે રાજીનામુ નવા સીએમ તરીકે સચિન પાયલટના નામની ચર્ચા ગેહલોત જૂથના સભ્યોનો પાયલોટનાં નામ સામે વિરોધ