ધ્રાંગધ્રા/
દેવચરાડી ગામે જૂથ અથડામણ અથડામણમાં એક વ્યકિતનું થયુ મોત,ચાર ઘાયલ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી થઇ અથડામણ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો નવરાત્રી પૂર્વે જ અથડામણમાં એક યુવકની હત્યા
