તહેવાર/ આજે 6 રાજયોગમાં નોરતાંની શરૂઆત થશે વહેલી સવારે માતાજીનું ઘટ સ્થાપના કરવું ભક્તિ, સાધના માટેના પર્વની શુભ શરૂઆત આ વર્ષે અખંડ નવરાત્રિ છે, એક પણ નોરતું ઓછું નથી અખંડ નવરાત્રિ સંસાર માટે ખુબ સારી ગણાય છે આ વર્ષે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારથી જ નવરાત્રિ વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ

Breaking News