Breaking News/ રાજકોટ: ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો, સિંગતેલમાં ₹ 10 નો ભાવ વધારો, સિંગતેલનો ડબ્બો રૂ. 3000 પર પહોચ્યો, મગફળીની આવક ઓછી થતા સિંગતેલના ભાવમાં વધારો, વરસાદી સિઝનને કારણે મગફળીની આવક થઇ ઓછી, કપાસિયા અને અન્ય સાઈડતેલમાં પણ તેજી  

Breaking News