મહેસાણા/ બહુચરાજીમાં નવરાત્રીનું વિશેષ મહત્વ માં બહુચરના સાનિધ્યમાં નવરાત્રી ઘટસ્થાપન વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ શરૂ વિધિવિધાન મુજબ શરૂ કરાઇ ઘટસ્થાપન વિધિ માઇ ભક્તો બહુચરાજી દર્શન માટે પહોંચ્યા નવ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Breaking News