ગુજરાત/રાજ્યમાં હવામાન વિભાગે કરી આગાહી આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આગાહી સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત અને દ.ગુજરાતમાં આગાહી
અમદાવાદ/શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી સિંધુભવન, પકવાન, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ વૈષ્ણોદેવી વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી શહેરીજનોને વરસાદથી મળી આંશિક રાહત ચાંદલોડિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે મેઘાની અવિરત બેટિંગ ગોતા, વંદેમાતરમ્ વિસ્તારોમાં પાણી ભરાયાં રોડની એક સાઈડ વરસાદી પાણી ભરાયાં
સુરત/આશાવર્કર બહેનો બેઠી ધરણાં પર પગાર વધારાની માંગને લઈને ધરણાં દિલ્હી ગેટ ચાર રસ્તા પર આશાવર્કર બહેનોના ધરણાં સુરત શહેર કલેક્ટરને આપશે આવેદન વિવિધ પ્રશ્નો મામલે 3 દિવસ કામથી અળગા રહેશે
રાજકોટ/ફેકટરીમાં થયેલા બ્લાસ્ટનો મામલો પોલીસે ઓપરેટર વિરુદ્ધ નોંધાયો ગુનો લોધિકા પોલીસે નોંધ્યો ગુનો મનુષ્ય વધની કલમ હેઠળ નોંધ્યો ગુનો 11 શ્રમિકો દાઝ્યા અને ધાયલ થયા હતા જે પૈકી એક શ્રમિકનું નિપજ્યું છે મોત ભઠ્ઠીના ટેમ્પરેચર ચકાસ્યા વિના સ્ક્રેપ નાખતા ધડાકો થયો એન્જીનીયરને પણ આરોપી બનાવાય તેવી શકયતા
ગાંધીનગર/મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાંધીનગરના વાતાવરણમાં એકાએક પલટો ધોધમાર વરસાદથી લોકોને મળી ગરમીથી રાહત
ભુજ/હમીરસર તળાવમાં યુવકે કર્યો આપઘાત પાવડી પાસેથી કૂદકો મારી આપઘાત કર્યો ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને બહાર કઢાયો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો
જામનગર/વિજરખી ફાયરિંગ રેન્જની ઘટના ખેત મજૂરી કરતા શ્રમિકને વાગી ગોળી 108ની મદદથી જી.જી. હોસ્પિટલ ખસેડાયો શ્રમિકને પગમાં ગોળી વાગી હોવાના અહેવાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ