હેલ્થ અપડેટ/રાજુ શ્રીવાસ્તવને લઈને શત્રુઘ્ન સિન્હાએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- એક મહિનો થઈ ગયો, AIIMSએ…..
ગીર સોમનાથ/કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ માલગામ,બાવાના પીપળવામાં વરસાદ એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ ખેડૂતોના પાકોને મળ્યું જીવનદાન
અમદાવાદ/મેડિકલ ઓફિસર સાથે મારામારી શહેરના નરોડા વિસ્તારમાં બની ઘટના વિપક્ષ કોંગ્રેસ દ્વારા અમયૂકો ખાતે દેખાવો નરોડા કોર્પોરેટરની ધરપકડ કરવાની કરી માંગ ભાજપ કોર્પોરેટરને સસ્પેન્ડ કરવા માંગ મેયર ઓફિસ બહાર પણ વિપક્ષ કોંગ્રેસના દેખાવો
સુરત/આંગણવાડી બહેનોની હડતાળ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગી થઈ બહેનો ધરણાં પ્રદશન સાથે સુત્રોચાર કરવામાં આવ્યા પડતર પ્રશ્ન ,પગાર વધારાની કરાઈ માંગ
ભગવાનનું સ્વરૂપ/ટ્રાફિકમાં ફસાઈ કાર તો 3 કિમી દોડીને પહોંચ્યા ડોક્ટર, સર્જરી કરીને બચાવ્યો દર્દીનો જીવ
કચ્છ/સતત ચોથા દિવસે વરસાદ ભુજમાં આજે પણ ધોધમાર વરસાદ માંડવી વિસ્તારમાં પણ અવિરત વરસાદ ગત રાત્રે ભુજમાં વરસ્યો હતો ત્રણ ઇંચ વરસાદ સતત ત્રીજા દિવસે પણ ભુજમાં ભારે વરસાદ ભુજના જ્યુબિલી સર્કલ પર પાણી ભરાયા પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો
જામનગર/પોલીસ મથક પાસે લાખોની ચોરી સીટીએ પોલીસ મથક નજીક આંગડીયા પેઢીમાં ચોરી બદરી કોમ્પ્લેક્ષમાં આવેલ આંગડીયા પેઢીમાં ચોરી રૂ.5 લાખથી પણ વધુની રોકડ ચોરી